in

આ હોટ અભિનેત્રી ને ચપ્પલ ની માર મારવામાં આવી હતી. કારકિર્દી, કુટુંબ બધું જ બરબાદ થઈ ગયું

બોલિવૂડની દુનિયામાં ઘણા મથાળાઓ છે. અહીંયા રોજ કંઈકને કંઈક ચાલતું હોય છે. આજે અમે તમને એક એવું વાક્ય રજૂ કરવા જઈ રહ્યા છીએ, જેને જાણીને તમારા હોશ ઉડી જશે. હવે બોલિવૂડમાં અફેર હોવું તે સામાન્ય વાત છે,પરંતુ શું તમે સાંભળ્યું છે કે અફેર ના લીધે કોઈપણ અભિનેત્રીઓને માર ખાવી પડી હોય? અરે ના પોતાના પાર્ટનર થી નહીં પરંતુ પોતાની માં થી માર ખાધી હતી. આવો જાણીએ કે અભિનેત્રી કોણ છે?
izmir escort bayan

હા, અમે અમીષા પટેલ વિશે વાત કરી રહ્યા છીએ. અમીષા પટેલ પોતાના જમાના ની ટોપ અભિનેત્રી હતી, પરંતુ હવે તે સંપૂર્ણપણે બોલિવૂડ થી ગાયબ થઈ ચૂકી છે. એટલું જ નહીં, 40 ની ઉંમર પાર કરી ચૂકી છે, પરંતુ તેના હજી લગ્ન નથી થયા, કારણકે તેમને દરેક વખતે પ્રેમ માં વિશ્વાસઘાત અથવા તો અલગ થવું પડ્યું છે. બતાવી દઈએ કે અમિષા પટેલ ની પહેલી જ ફિલ્મ સુપરહીટ હતી, જેના લીધે તે આજે ટોપ ની અભિનેત્રી રહી હોત,પરંતુ તેમની અંગત બાબત ના કારણે તેમની કારકિર્દી નો નાશ થયો.

ઘરમાં એક ની એક દીકરી હોવાથી તેમનું પાલન પોષણ ઘણા લાડ-પ્યાર અને આધુનિક રીતે થયો. વર્ષ 2000 માં ફિલ્મ ‘કહોના પ્યાર હે’ થી બોલિવૂડમાં સુપરહીટ એન્ટ્રી કરી, પરંતુ પછી કૌટુંબિક બાબતો ના કારણે તેમની જિંદગી સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ હતી. આ જ કારણ છે કે તે આજ સુધી અવિવાહિત છે. બતાવી દઈએ કે તેમને તેમની મમ્મી એ ચપ્પલો થી મારીને ઘરની બહાર કાઢી મૂક્યું હતું. થઈને આઘાતજનક વાત,હવે તેની પાછળનું કારણ પણ આઘાતજનક છે.

ભગાડી હતી ઘર માંથી

ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં આવતાં ની સાથે જ અમીષા પટેલ નું નામ ડાયરેક્ટર પ્રોડ્યુસર વિક્રમ ભટ્ટ ની સાથે જોડાયુ. એટલું જ નહીં, આ લોકો લગભગ 8વર્ષ સુધી જોડે હતા,પરંતુ તેમનો સંબંધ અમીષા ની ફેમિલીને પસંદ ન હતો. લાડ-પ્યારથી મોટી થયેલી અમીષા ની આ જીદ તેમના ઘરવાળાઓએ પૂરી ન કરી,જેના કારણે અમીષા ની માં એ તેણે ચપ્પલ થી મારી હતી. હા,અમે એ નથી કહી રહ્યા, પરંતુ અમીષા એ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો.

અમીષાએ જણાવ્યું કે તેમની માં એ એને ચપ્પલ થી મારી ને ઘર માંથી બહાર કાઢી દીધું હતું. ત્યારબાદ અમીષા પોતાની ફેમેલી જોડે નથી રહેતી, પરંતુ એકલી રહે છે. આટલું જ નહીં, અમીષા ના પોતાના ઘરવાળાઓની સાથે સબંધ બગડતા ગયા,જેના પછી અમીષાએ પોતાના પિતા ની સામે 12 કરોડ ની હેરાફેરી નો દોષ પણ લગાવ્યો હતો. જો કે, તેમની વચ્ચેના સંબંધમાં હજુ સુધી સુધારો થયો નથી,જેના કારણે હવે અમીષા કોઇ પણ સંબંધ માં જોડાવા નથી ઈચ્છતી.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.
ટિપ્પણી

વરસાદ શરૂ થતાં જ તરત કરો આ એક કામ, થોડાક જ દિવસમાં બની શકો છો તમે કરોડપતિ, જાણો કઈ રીતે ?

આખરે ચિપ્સ ના પેકેટ માં કેમ ભરવા માં આવે છે હવા