in

આ છોકરી એ બગાડી દીધું કપિલ નું જીવન, નશા માં રેહવાનુ પસંદ કરે છે હવે

કોમેડી કિંગ કપિલ શર્મા આ દિવસો માં ઘણા ચર્ચા માં રહે છે. એમની આ ચર્ચા નું કારણ એમનું કામ નથી પરંતુ કામ માંથી એમનું મન ઉઠી જવું છે. કપિલ ના કામ માં પેહલા વાળી લગન નથી રહી. તમે જરૂર સાંભડ્યું હશે કે એક સફળ પુરુષ ની પાછળ એક સ્ત્રી નું હાથ હોય છે,પરંતુ કપિલ ના જીવન માં જે કઈ પણ થયું,એની પાછળ પણ એક સ્ત્રી નું જ હાથ છે. અર્થ સાફ છે કે કેહવતો બદલાતી રહે છે,એના પર કોઈ નો ભાર કે મનમાની નથી ચાલતી. કપિલ પોતાના જીવન ના સૌથી ખરાબ સમય થી પસાર થઈ રહ્યા છે.

દુનિયા ને હંસાવા વાળા કપિલ આજે પોતે પોતાના જીવન માં જગ્યા જગ્યા ની ઠોકરો ખાવા માટે મજબૂર થઈ ગયો છે. હાં,કપિલ શર્મા નવો શૉ પણ લઈ આવ્યા,પરંતુ એમની ટેવો તો જૂની જ રહી,જેના કારણે એમને આ શો ને લઈ ને પણ ઘણું ટ્રોલ થવું પડ્યું. વાસ્તવ માં નવો શૉ ફૅમિલી પર આધારિત હતો. કપિલ જો ઇચ્છતા તો આ શૉ ચાલી શકતો હતો,પરંતુ એમના પર સફળતા ચઢી બેસી હતી. કપિલ ની આ બરબાદી ની પાછળ એક છોકરી નો હાથ બતાવા માં આવી રહ્યો છે.

ખબર હોય તો,હમણાં જ કપિલે ફિલ્મ હીચકી માટે રાની મુખર્જી ને ઘણી રાહ જોવડાઈ. પરંતુ તમને બતાવી દઈએ કે હવે કપિલ શર્મા દિવસ રાત નશા માં રહે છે,આની પાછળ એમનો પ્રેમ છે. કપિલ એ છોકરી ને નથી ભૂલી શક્યો જેને એ દિપીકા થી પણ વધારે પ્રેમ કરતાં હતા. કપિલ ના મગજ પર એ છોકરી રેહવા લાગી છે. આવા માં જો એમ કહવા માં આવે કે કપિલ ડિપ્રેસન માં છે,તો ખોટું નહીં હોય. હવે તમે વિચારી રહ્યા હશો કે એ છોકરી કોણ છે જેને કપિલ ની આવી હાલત કરી ?તો ચાલો હવે અમે તમને એ છોકરી થી રૂબરૂ કરવીએ.

કપિલ અને ગિન્ની નું અફેયર હંસબલિયે ના સેટ થી શરૂ થયું. કપિલ ગિન્ની ને ઘણો પ્રેમ કરે છે. પરંતુ આ દિવસો માં ખબર એ છે કે કપિલ 24 કલાક નશા ની સ્થિતિ માં રહે છે,જેના લીધે એ કામ પર ફોકસ નથી કરી શકી રહ્યા. આટલું જ નહીં હીચકી માટે રાની ને રાહ જોવડાવ્યા પછી જ્યારે કપિલ ને ફોન કરવા માં આવ્યો કે એ ક્યાં છે,તો એ ખબર પડી કે એ પોતાની ગર્લફ્રેંડ ગિન્ની ની પાસે જ છે. કપિલ ને ઘણું સમજાવવા માં આવ્યું પરંતુ કપિલ ના મગજ થી આ છોકરી ઉતરી જ નથી રહી.

કપિલ શર્મા નું ગિન્ની માટે પ્રેમ ઘણો જ ઊંડો હતો. આના પાછળ નું કારણ એ છે કે કપિલ એ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કર્યું હતું,જેમાં એમણે એમ લખ્યું હતું કે હું મારી પત્ની ગિન્ની ને દિપીકા થી પણ વધારે પ્રેમ કરું છું. જેના પછી એમ માનવા માં આવતું હતું કે કપિલે લગ્ન કરી લીધા છે. પરંતુ કપિલે કહ્યું કે હું મારા ફેંસ ને સરપ્રાઇસ આપતો રહું છું,પરંતુ ગિન્ની ની સાથે ના સંબંધ ને એમણે બધાની સામે સ્વીકાર કર્યો હતો.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.
ટિપ્પણી

આ કારણ ના લીધે સ્ત્રીઓ નથી લેતી પોતાના પતિ નું નામ, કારણ જાણશો તો વિશ્વાસ નહીં થાય

5 રૂપિયા ની આ વસ્તુ હમેશા માટે સાફ રખસે તમારી કિડની, બસ જાણી લો આ ટ્રિક