લગભગ આનેજ કેવાય છે કિસ્મત, ખપરેલના ઘરમાં રહેવા વાડી છોકરી ની વિદાય થય હેલિકોપ્ટરમાં

Please log in or register to like posts.
News

છોકરીની હેલિકોપ્ટરમાં વિદાય :- હંમેશા આપણા લોકોએ સાંભળ્યું હશેકે કિસ્મત મહેરબાન હોય તો ગધેડો પહેલવાન હોય. એનો મતલબ એવો થાય છે કે જેની સાથે કિસ્મત હોય તેની સાથે બધું સરસ થાય છે. ખરાબ સમય માં પણ તે વ્યક્તિને પરેશાની નો સામનો કરવો પડતો નથી ઘણા લોકોનું જીવન પહેલા નક્કી થયું હોય છે કે તેને જીવન માં સુ કરવાનું છે. સારી કિસ્મત વાળા લોકો કોઈ પણ વસ્તુ વિશે વિચારતા પણ નથી તો પણ તેની સાથે થાય છે. હાલમાં આવી ઘટના જોવા મળી છે. જેના વિશે જાણીને તમને હેરાની થશે.

માતા પિતા બોલ્યા કે અમારી છોકરી સાચેજ ભાગ્યશાળી છે.

ઇન્દોર ની બાજુમાં જાવરા ના પથાનટોલી ની એક નાની ગલી ખાલી ચાદર થી ધાકેલા બે રૂમ માં રહેવવાળી સાહિસ્તા નું જીવન અચાનક એવી રીતે બદલાય ગયું જેના વિશે તેને અને બીજા કોઈએ એવું વિચાર્યું પણ નહોતું. જે સાહિસ્તા ભાંગેલા તૂટેલા મકાન માં રહેતી હતી અચાનક તે મંગળવારે હેલિકોપ્ટરમાં વિદાય થઈ હતી. બેટીની વિદાય પછી ફળ વેચવવાળા પિતા અને સિલાય કરવાવાળી માતા ની આખો અસુથી ભરાય ગઈ. તે રોતારોતા બોલી સાચે અમારી છોકરી બોવજ ભાગ્યશાળી છે.

ત્રણ વર્ષ પહેલા થયતી સાહિસ્તાની સગાય .

મેટ્રિક પાસ સાહિસ્ટનું કહેવું છે કે મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે મારી સાથે લગન કરવા માટે કોઈ હેલિકોપ્ટરમાં બેસીને આવશે. ભગવાને વગર માગ્યે મને આખા જગતની ખુશી આપી દીધી. તમને બતાવી દયે કે પઠાણ ટોળીમાં રહેવાવાળા વાહીદખાન ની છોકરી સાહિસ્તા ની સગાય આજથી ત્રણ વર્ષ પહેલાં રાજસ્થાનના કોટા જિલ્લા માં રહેવાવાળા ખનીજ વ્યાપારી આરીફખાન ના છોકરા હાજી આસિફ ખાન સાથે થઈ. સોમવારે આસિફ રાતલામ હેલિકોપ્ટરમાં બેસીને લગ્ન કરવા આવ્યા. મંગળવારે સવારે લગ્ન કરીને દુલ્હનને હેલિકોપ્ટરમાં લઇ ગયા.

પહેલી નજર માં જ સાહિસ્તાને પસન્દ કરી હતી

સાહિસ્તાની માં અસિફબીને બતાવ્યુકે ત્રણ વર્ષ પહેલા તે મુગલ પુરમાં તેની બહેન ને મળવા ગય હતી. ત્યાં પડોસ માં રહેવાવાળી રાહનબી ને સાહિસ્ટમે જોઈને કહ્યુકે આટલી સુંદર સુશીલ છોકરી ને મને પેલા કેમ નજરમાં ન આવી . તે પછી તેને સુકેતમાં રહેવાવાળા ખનીજ વ્યાપારી આરીફખાન ના છોકરા સાથે વેટ ચલાવી. તે પછી સુકેતથી આરીફખાન તેની મા સાથે મુગલ પુરામાં છોકરી જોવા આવ્યા. પહેલી નજરમાં એમને સાહિસ્તાને પસન્દ કરી લીધી ત્યારે રાહનબીએ કહ્યું કે તારી છોકરી ખૂબ ભાગ્યશાળી છે. તેને કહ્યું કે આ લોકો એ 50થી વધારે છોકરીઓ જોય છે. પરંતુ ક્યાંય નક્કી થયું નય.

અમીરી ગરીબી થઈ નથી કોઈ મતલબ રાહીસ્તા અમને છે પસંદ.

તમને બતાવી દયે કે આસિફખાન ના ભાઈ આદિલખાન ના લગ્ન સોમવારે જાવરના જૂલ્લાપુરા એક ખેડૂત ની છોકરી સાથે થયા બંને ભાઈ એકસાથે હેલિકોપ્ટરમાં બેસીને સુકેટ માટે રવાના થયા. સાહિસ્તાની માંએ બતાવ્યું કે સંબન્ધ ની વાત ચાલવાથી જ્યારે તે સુકેટ પહોંચી તો તેને ખબર પડીકે આસિફ અને તેના પિતા આરીફ બોવ મોટા ધંધા છે. તેનું રહેણીકરણી જોઈને મેં કહ્યું એ આમિર છો. અમારી પાસે રહેવા માટે ઘર પણ નથી હું સિલાય કરું છું. અને મારા પતિ ફળ વેચે છે. અવામાં કેમ સબંધ થાશે. આટલું સાંભળીને આસિફ અને તેના પિતા ને કીધું કે અમીર ગરીબ થી કાય ના થાય અમને સાહિસ્તા પસન્દ છે. બસ અમને બીજું કાંઈ નથી જોતું.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.