લોકો ને લખપતિ બનાવી રહ્યું છે આ ફળ, આની ખેતી થી થયો લાખો નો ફાયદો

Please log in or register to like posts.
News

નીરજ એક સૉફ્ટવેર એન્જિનીયર હતા પરંતુ હવે એ જિંદ ના સંગતપુરા ગામ માં ખેતીવાડી કરતાં હતાં. એ આ સમયે જામફળ ની ઘણા મોટા સ્કેલ પર ખેતી કરે છે. આમણે જામફળ ના લગભગ 1600 ઝાડ લગાવ્યા છે અને વર્ષ માં બે વાર પાક લે છે. એક ઝાડ આખા વર્ષ માં 75 થી 100 કિલો જામફળ આપે છે. નીરજ ઓનલાઈન આમનું સપ્લાય કરે છે. એ એક પેકેટ 555 રૂપિયા માં આપે છે.

આ દિવસો માં ખેડૂત ની ખેતી ને સૌથી વધારે પ્રાથમિકતા આપે છે. કેમકે જામફળ નું વજન દોઢ કિલો સુધી પોહચી જાય છે અને આને ઉત્પન્ન કરવા વાળા ખેડૂતો નું માલ હાથો હાથ વેચાઈ રહ્યું છે. આ ભારેખમ જામફળના માત્ર જોવામાં સારું લાગે છે પરંતુ આનું ટેસ્ટ પણ સરસ હોય છે.

જામફળ ની આ પ્રજાતિ નું નામ છેVNR BIHIજેણે ઘણા ખેડૂતો ને માલામાલ કરી દીધું છે,ભલે એ હરિયાણા ના નીરજ ઢાંડા હોય કે મધ્ય પ્રદેશ ના સુભાસ જૈન.

નીરજ એક સોફ્ટવેયર એન્જિનીયર હતાં પરંતુ હવે એ જિંદ ના સંગતપુરા ગામ માં ખેતીવાડી કરે છે. એ આ જામફળ ની મોટા સ્કેલ પર ખેતી કરે છે. આમણે જામફળ ના લગભગ 1600 ઝાડ લગાવ્યા છે અને વર્ષ માં બે વાર પાક લે છે. એક ઝાડ આખા વર્ષ માં 75 થી 100 કિલો જામફળ આપે છે. નીરજ ઓનલાઈન આમનું સપ્લાય કરે છે. એ એક પેકેટ 555 રૂપિયા માં આપે છે જેમાં સામાન્ય રીતે ત્રણ જામફળ હોય છે,જેમનું વજન કુલ 1600 ગ્રામ થી 1800 ગ્રામ હોય છે. આની ખેતી કરવી સેહલુ કામ નથી. ઘણી દેખભાળ રાખવી પડે છે. જ્યારે ફળ આવે છે તો ખાસ કરી ને દેખભાળ રાખવી પડે છે. ફાળો ની બૈગિંગ કરવાની હોય છે.

એક ઝાડ થી બીજા ઝાડ ની વચ્ચે 12 ફૂટ સામે અને 8 ફૂટ બાજુ માં જગ્યા હોવી જોઈએ. નીરજ ખેડૂતો ને આ છોડ ની દેખભાળ અને છોડ લગાવવા ની ટ્રેનીંગ પણ આપે છે,પરંતુ આ ફ્રી નથી. એ આના માટે ફી પણ લે છે. ટ્રેનીંગ સામાન્ય રીતે બે દિવસ ની હોય છે.

જામફળ ની આ પ્રજાતિ એમ તો થાઈલેંડ થી આવી છે. હમણાં અહિયાં આના રોપા મળે છે. આને તમે ડાઇરેક્ટ VNRની નર્સરી થી ખરીદી શકો છો. કંપની ની વેબસાઇટ પર રેટ સાથે આની પૂરી જાણકારી આપવા માં આવી છે. કંપની ની વેબસાઇટ પ્રમાણે,જો તમે 1 થી 10 છોડ લો છો તો પ્રતિ છોડ આની કિંમત 330 રૂપિયા છે. છોડ ની ગણતરી વધતાં રેટ ઓછો થઈ જાય છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.