in

તમે ‘તેરી મેરી કહાની’ રણુ મંડળના અવાજમાં તો સાંભળ્યો હશે, તો હવે આ કૂતરાના અવાજમાં પણ સાંભળો

ભલે રાણુ મંડળ હિમેશ રેશમિયાની ફિલ્મ હેપ્પી હાર્ડી એન્ડ હીરનું ગીત ‘તેરી મેરી કહાની’ ગાઈને રાતોરાત સ્ટાર બની ગઈ. પરંતુ તેના ઇન્ટરનેટ પર આ ગીતના મીમ્સ તેના કરતા વધુ હિટ બની ગયા છે.

હકીકતમાં, આજકાલ તેમના ગીતનો બીજો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક કૂતરો ‘તેરી મેરી કહાની’ ગીત પર પ્રેક્ટિસ કરતો જોવા મળી રહ્યો છે .

Advertisements

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક વ્યક્તિ રણુ મંડળના હિટ ગીત ‘તેરી મેરી કહાની’ પર હાર્મોનિયમ સાથે પ્રેક્ટિસ કરતો જોવા મળી રહ્યો છે . રિયાઝ કરતા માલિકને જોઇને તેનો કૂતરો ‘બાઘા’ પણ રિયાઝમાં સામેલ થઈ જાય છે. આ પછી આ બંનેની જુગલબંધીમાંથી નીકળતી ધૂન સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ ગઈ.

માણસો તો માણસો પણ પ્રાણીઓ રણુ મંડળના આ સુપરહિટ ગીતના પ્રશંસક બન્યા છે.

આ વીડિયોને સૌ પ્રથમ ફેસબુક પર પશ્ચિમ બંગાળના બેરકપોરના રહેવાસી સુબીર ખાને શેર કર્યો હતો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે. આ વિડિઓ અત્યાર સુધીમાં 59 હજાર લોકો શેર કરી છે.

Advertisements

સોશિયલ મીડિયા પર કૂતરાને માલિકથી વધુ પ્રશંસા મળી રહી છે-

Advertisements

એક યુઝરે કહ્યું, “કુતરા સાથે માલિકે નાઇન્સાફી કરી છે. કૂતરાને હાર્મોનિયમનો થોડો ભાગ વગાડવા માટે આપવો જોઈએ”

Advertisements

https://twitter.com/chandan27648045/status/1217310169580748800

Advertisements

Advertisements

ટિપ્પણી
Advertisements

રિપોર્ટર બની ગયો શહેનશાહ, સોશ્યલ મીડિયા પર પાકિસ્તાનનો આ વીડિયો જોઈ લોકો હસવા લાગ્યા

કોહલીના આ નિર્ણયને આ દિગ્ગજ ક્રિકેટરે ગણાવી “વિરાટ” ની ભૂલ, સીધેસીધી કાઢી નાખી ઝાટકણી