જો તમે પણ ભોજન કર્યા ના તરત પછી પાણી પીવો છો તો આ ખબર જરૂર વાંચો નહીં તો પસ્તાવું પડશે !

Please log in or register to like posts.
News

આજે અમે તમને એવી વાત બતાવા જઇ રહ્યા છીએ જેને જાણી ને તમે હેરાન થઈ જશો કે આખરે પાણી પીવા ની કઈ રીત આવી ગઈ છે,તમારી જાણકારી માટે બતાવી દઈએ કે આપણાં માંથી 95% લોકો પાણી ખોટી રીતે પીવે છે અને આની ખરાબ અસર આપણાં શરીર પર પડે છે. આયુર્વેદ ની માનીએ તો ખોટી રીતે પાણી પીવા થી 100 પ્રકાર ની બીમારીઓ થાય છે. આજે અમે તમને પાણી પીવા થી સંબંધિત કેટલાક એવા નિયમો ના વિશે બતાવીશુ જેના વિશે જાણવું આપણાં માટે ઘણું જરૂરી છે.

પાણી પીવા ના નિયમ

1. સૌથી પહલી વાત જમવાનું જમ્યા ની 30 મિનિટ પેહલા પાણી પીવું જોઈએ અને જમવા નું જમ્યા પછી ના 90 મિનિટ પછી પાણી પીવું જોઈએ.

2. બીજી વાત પાણી ને હંમેશા ચા ની જેમ ઘૂટ ઘૂટ કરી ને પીવું જોઈએ,આને વોટર થેરાપી કેહવાય છે,આના થી તમને તમારું વજન ઓછું કરવા માં મદદ મળે છે.

3. ત્રીજી વાત જમવાનું જમ્યા કે નાસ્તા કર્યા પછી પાણી પીવા ની ઈચ્છા હોય તો છાસ,દહી,મોસંબી નું જ્યુસ પીવું જોઈએ પરંતુ ક્યારેય પણ પાણી ના પીવું જોઈએ.

4. ચોથી વાત ભોજન ના તરત પછી પાણી પીવા થી તમારું ભોજન પચતું નથી પણ ઓગળી જાય છે જેના થી તમને પેટ સંબંધિત ઘણી બીમારીઓ થઈ જાય છે.

5. તમારે ક્યારેય પણ ઠંડુ પાણી ના પીવું જોઈએ કેમકે આપણી બોડી નું તાપમાન 37 ડિગ્રી સેન્ટિગ્રેટ હોય છે એના થી ઓછું તાપમાન નું પાણી પીવા થી આપણને નુકશાન થાય છે.

6. તમને બતાવી દઈએ કે ગરમ વસ્તુ ખાધા પછી તરત પાણી ક્યારેય ના પીવું જોઈએ આ તમારા શરીર માટે સારું નથી.

7. તમારે ક્યારેય પણ બહાર થી આવ્યા બાદ તરત પાણી ના પીવું જોઈએ.

8. તમને એ ખબર હોવી જોઈએ કે ક્યારેય પણ ઊભા થઈ ને પાણી ના પીવું જોઈએ કેમકે આના થી પાણી નો થોડાક અંશ આપણાં ફેફસા માં જઈ શકે છે જે ઘણું ખતરનાક સાબિત થઈ શકે છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
1
0
0
0
Already reacted for this post.