in

લગ્ન પહેલા દરેક છોકરી એ લાઈફ માંથી કાઢી ફેંકવી જોઈએ આ 6 વસ્તુઓ, નહીં તો સંબંધ તૂટી શકે છે

જ્યારે માણસ લગ્ન કરવા નો નિર્ણય લે છે એની પાછળ ઘણા બધા કારણ હોય છે. હવે એવું જરૂરી નથી કે તમે પહેલી વાર માં યોગ્ય વ્યક્તિ થી લગ્ન કરવા નો નિર્ણય લઈ લો. તમારા લગ્ન પહેલા એક થી વધારે વાર બ્રેકઅપ પણ થયુ હોય એવું હોઈ શકે છે. આવા માં કોઇ નવા વ્યક્તિ સાથે સંબંધ જોડવું અને સાસરે જવા ની પહેલા છોકરી પોતાના જીવન ની કેટલીક ખાસ વસ્તુઓ કાઢી ફેંકવી જોઈએ. જેનાથી તમારી આવવાવાળી લાઈફ સુખી રહે અને સંબંધ પણ ન તૂટે.

1. પૂર્વ બોયફ્રેન્ડ ની યાદ

જો તમારો કોઈ બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઈ ગયો છે અને તમે કોઈ બીજા વ્યક્તિ થી લગ્ન કરી ને સેટલ થવા જઈ રહ્યા છો આ તમારી ફરજ બને છે કે તમે પોતાના દિલ થી પહેલા ના પ્રેમી ની બધી યાદો કાઢી ને ફેંકી દો. આવું ના થવું જોઈએ કે લગ્ન પછી તમને એની યાદ આવે અને તમે એના થી કોન્ટેક્ટ કરવા નો પ્રયત્ન કરો. આવા માં તમારા લગ્ન તૂટી શકે છે.

2. ન ગમતા મિત્રો

ફેસબૂક, ઇનસ્ટાગ્રામ, વોટ્સએપ અને મોબાઈલ કોન્ટેક્ટ લિસ્ટ માંથી એ બધા પુરુષ મિત્ર ને કાઢી દો જે ક્યારેક તમારી પર લાઈન મારતા હતા અથવા પોતાના પૂર્વ પ્રેમી હતા. આ કારણ થી લગ્ન પછી અથવા પહેલા જો એમાંથી કોઈ એ તમારા ફોટો પર કોઈ કમેન્ટ કર્યું હોય અથવા તો કોલ કરી ને કંઈક કહી દીધું હોય તો તમારા પતિ ને એની ભનક લાગી ગઈ તો સંબંધ તૂટી શકે છે. આવું પણ હોઈ શકે કે આ લોકો સોશિયલ મીડિયા ના માધ્યમ થી તમારા પતિ ના વિશે જાણી લે અને જલન ના કારણે એમના કાન ભરે. એટલા માટે આવા મિત્રો ને બ્લોક અથવા અનફ્રેન્ડ કરી દેવું યોગ્ય છે.

3. લવ મેસેજ

તમારા ફોન, ઇમેઈલ અથવા સોશિયલ મીડિયા પર તમારા પૂર્વ બોયફ્રેન્ડ સિવાય કોઈ મેસેજ છે તો તમે ડિલીટ કરી દો. લગ્ન પછી જો ભૂલ થી તમારા પતિ એ વાંચી લીધા તો તમારા ઘણા રહસ્ય ઉજાગર થઇ શકે છે. એના પછી જો પતિ અન્ડરસ્ટેન્ડિંગ ન હોય તો ઝઘડો પણ થઈ શકે છે.

4. લવ ગિફ્ટ્સ

તમારી પાસે પૂર્વ બોયફ્રેન્ડ એ આપેલું કોઈ ગિફ્ટ છે તો એને ફેંકી દો. જો લવ લેટર છે તો એની સાથે પણ આવું કરો. આના થી તમારા પૂર્વ પ્રેમી ની યાદ પણ નહીં આવે તમારા પતિ ને કંઈક વધારે ખબર પણ નહીં પડે.

5. કમીઓ

દરેક માણસ ની અંદર કંઈક ને કંઈક કમી જરૂર હોય છે. જમવા નું બનાવતા ના આવડવું, વજન વધારે હોવું, ગુસ્સા પર કંટ્રોલ રાખવું, ઘરેલુ કામકાજ ના આવડવું, આળસી હોવું વગેરે કેટલીક કમીઓ હોય છે જે સાસરી માં તમારી દુશ્મન બની શકે છે. એટલા માટે આ કમીઓ ને દુર કરવા ઉપર કામ કરો. એનાથી સાસરી માં જવા પર તમે એક આદર્શ વહુ બની શકો છો.

6. સીમકાર્ડ/એકાઉન્ટ્સ

જો તમારો કોઈ એવો પ્રેમી અથવા મિત્ર છે જે તમારી પાછળ પડી ગયો છે તમને શક છે કે લગ્ન પછી પણ એ તમારો પીછો નહીં છોડે અને આ કારણ થી તમારા લગ્ન પર ખરાબ અસર પડી શકે છે, તો આવી સ્થિતિ માં તમે નંબર ચેન્જ કરી લો. આની સાથે ઇચ્છો તો ઈ-મેલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ બદલી લો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

ચહેરા પર ગ્લો લાવવા માટે રોજ લગાવો આ સીરમ, જાણો સીરમ ઘરે બનાવવાની વિધિ

ફિલ્મ ના સેટ પર અમિતાભ નુ અપમાન સહન ન કરી શકી હતી એમની ગર્લફ્રેન્ડ, રાજેશ ખન્ના ને આપ્યો હતો આવો જવાબ