આ નામ વાળી છોકરીઓ ને બહુ જલ્દી આવે છે ગુસ્સો, આમના ગુસ્સા થી જરા બચી ને રેહજો

Please log in or register to like posts.
News

એમ તો વધારે પડતી છોકરીઓ નો સ્વભાવ હમેશાં ગુસ્સા વાળો જ હોય છે. પરંતુ કેટલીક છોકરીઓ એવી પણ હોય છે,જે ઘણા શાંત સ્વભાવ ની હોય છે અને દરેક વસ્તુ ને શાંતિ થી સોલ્વ કરે છે. જોકે આજ ના જમાના માં આવી છોકરીઓ મળવી મુશ્કેલ છે પરંતુ કેહવાય છે ને કે શોધવા થી તો ભગવાન પણ મળે છે. આજે અમે તમને કેટલાક એવા નામ વાળી છોકરીઓ થી રૂબરૂ કારવીશું જેમને ઘણી જલ્દી ગુસ્સો આવી જાય છે. જો અમે એવું કહીએ કે ગુસ્સો આમની નાક પર બેઠો હોય છે તો કઈ ખોટું નહીં હોય. સાચ્ચે જ તમે પણ આ છોકરીઓ વિશે જાણી ને હેરાન રહી જશો તો આવો આ છોકરીઓ વિશે વિસ્તાર થી બતાવીએ.

1. Bનામ વાળી છોકરીઓ . . . આનો અર્થ છે કે જે છોકરીઓ નું નામ આ અક્ષર થી શરૂ થાય છે,એમ તો એ ઘણા સાફ દિલ વાળી હોય છે,પરંતુ જો આમને કોઈ વાત પર ગુસ્સો આવી જાય,તો આમને શાંત કરવું ઘણું મુશ્કેલ થઈ જાય છે. હાં તો,બતાવી દઈએ કે આ છોકરીઓ ને બહુ જલ્દી અને નાની વાત પર પણ ગુસ્સો આવી શકે છે. ત્યાં સુધી કે આ છોકરીઓ ગુસ્સા માં ઘણી ના ઇચ્છતી ભૂલો પણ કરી બેસે છે. એટલા માટે જો થઈ શકે તો આ છોકરીઓ ના ગુસ્સા થી થોડું બચી ને રેહવું.

2. Pનામ વાળી છોકરીઓ . . .બતાવી દઈએ કે જે છોકરીઓ નું નામ આ અક્ષર થી શરૂ થાય છે,એમનો ગુસ્સો સેહેન કરવો પણ ઘણું મુશ્કેલ હોય છે. એમ તો આ છોકરીઓ નું મગજ જરૂરત થી વધારે જ ચાલતું હોય છે. અને જો આ ક્યારેય એકલી હોય તો હાઇ બીપી ના લીધે ઘણો જલ્દી ગુસ્સો આવી જાય છે. હવે એ તો છે જ કે એકલા રેહવા ના લીધે વ્યક્તિ ઘણો ચિઢચિઢો થઈ જાય છે અને આવા માં એને ગુસ્સો આવવો વ્યાજબી છે. અહિયાં સુધી કે એની અસર વ્યક્તિ ના મગજ સુધી પણ થાય છે. તો થઈ શકે તો આવી છોકરીઓ ને ક્યારેય એકલું ના મૂકો અને ગુસ્સો આવવા પર એમને શાંત કરવા ની કોશિશ કરો.

3. Rનામ વાળી છોકરીઓ . . .હવે છેલ્લે અમે આ નામ વાળી છોકરીઓ ની વાત કરીએ. આનો અર્થ એ છે કે જે છોકરીઓ ના નામ આ અક્ષર થી શરૂ થાય છે એ મન થી સાચ્ચી અને પ્રમાણિક માનવા માં આવે છે. આના સિવાય એ બીજા માટે ઘણી ફ્રેંકલી પણ હોય છે. એટલેકે આમનો સ્વભાવ મિત્રતા ભર્યો હોય છે. પણ જો કોઈ ખોટી વાત કરે અથવા કહે તો આમનો ગુસ્સો સાતમા આકાશે પોહચી જાય છે. પછી આમના ગુસ્સા ને શાંત કરવું ઘણું મુશ્કેલ થઈ જાય છે. એટ્લે અમે સાફ શબ્દો માં કહીએ તો આખી ભડાશ નીકળ્યા પછી જ આમનો ગુસ્સો શાંત થાય છે.

જોકે આ સમય દરમિયાન જે કોઈ પણ આમના ગુસ્સા નો શિકાર બને છે એ ફસાઈ જાય છે,બતાવી દઈએ કે પોતાના ગુસ્સા ના લીધે ઘણી વાર આ છોકરીઓ એવી ભૂલો પણ કરે છે જેના લીધે એમને પાછળ થી પસ્તાવો થાય છે. એટલા માટે આ છોકરીઓ ગુસ્સા માં ક્યારેક તમને કઈ કહી પણ દે તો આમને એકલા મૂકવા ની જગ્યા એ આમને માફ કરી દો.

તો અમે આશા રાખીએ છીએ કે આને વાંચ્યા પછી તમે જાણી ગયા હશો કે કયા નામ વાળી છોકરીઓ વધારે ગુસ્સા વાળી હોય છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
5
0
1
0
0
Already reacted for this post.