in

તમે પણ ફ્રીઝમાં મૂકો છો આ વસ્તુઓ, તો આજે જ ફેંકી દેજો નહીં તો પસ્તાશો

આપણા દિવસ દરમિયાન વધેલું ભોજન વાસી ના થાય તે માટે માણસો ફ્રિજમાં અવારનવાર મૂકતા હોય છે. ગરમીની ઋતુમાં ભોજન વાસી થાય તેની સંભાવના વધુ રહેલી છે. જોકે, તમને ખ્યાલ છે કે અનેક વસ્તુઓ ફ્રિજમાં મૂકીને પછી ખાવાથી તે સ્વાસ્થ્યમાં માટે જોખમી બને છે. આજે અમે તમને એવી જ કેટલીક વસ્તુઓ અંગે કહીશું, જે ફ્રિજમાં મૂકવાથી સાવ ઝેર જેવી બની જાય છે.

• વાસી ભોજનઃ

Image result for waste food freedge

વાસી ભોજનને દ્વિતીય વખત ફ્રિજમાં ના મૂકો. કેમ કે તેને દરરોજ ગરમ કરવાથી તેમાં રહેલા પોષક તત્વો દૂર થઈ જાય છે. આની જોડે જ અનેકવખત ભોજન ગરમ કરવાથી તે ઝેર જેવું જ બની જાય છે, જે સ્વાસ્થ્ય માટે ઘાતક હોય છે.

• બેકરીનો સામાનઃ

 

ફ્રિજમાં બેકરીનો સામાન એટલે કે ચોકલેટ, પેસ્ટ્રી, કેક તથા સ્વીટ્સ ક્યારેય ના મૂકવી. આમાં ખાંડ, મેંદો તથા કાર્બોહાઈડ્રેટ્સ હોય છે. ફ્રિજમાં મૂકેલા બેકરી પ્રોડક્ટ્સ જમવાથી કબજિયાત, હાઈ બ્લડ પ્રેશર, હૃદયની તકલીફો તથા ડાયાબિટિઝ થઈ શકે છે.

• દાળ-શાકઃ

Image result for dal saak

દાળ-શાક મોટાભાગના બધાને ઘરમાં બનતા હોય છે અને જો તે વધે તો ફ્રિજમાં મૂકીને તેનો સાંજે કે બીજા એક દિવસે સવારે ઉપયોગ કરી લેવામાં આવતા હોય છે. જોકે, આવું કરવું જોઈએ નહી. આ ઘણું જ ખતરનાક છે. ફ્રિજમાં મૂકેલા દાળ-શાકમાં પોષક તત્વો નાશ પામે છે. આની જોડે જ ફ્રિજમાં લાંબા સમય સુધી અંદર રહે તો એડીવિટીઝ, ફ્રુક્ટોઝ કોર્ન સિરપ, કાર્બોહાઈડ્રેટ તથા ટ્રાન્સ ફેટ જેવા ફેટી એસિડ પેદા થાય છે. જે આપણા શરીર માટે ઝેર જેવા હોય છે અને કેન્સર થવાનું જોખમ વધે છે.

• સોસ-ચટણીઃ

Image result for chatni

મોટાભાગના માણસો સોસ તથા ચટણી ફ્રિજમાં મુકતા હોય છે અને તમે પણ આવું જ કરતા હોવ તો આ આદત બદલવાની જરૂર છે. ચટણી તથા સોસ ફ્રિજમાં મૂકવાથી બ્લડ પ્રેશરમાં વધઘટ થઈ શકે છે.

ટિપ્પણી

અહીં સોના-ચાંદીના ભાવ કરતાં પણ મોંઘા છે માસ્ક ને ટોયલેટ પેપર્ટ, ભેટમાં આપી રહ્યાં છે માણસો

પિતા શાળામાં પટાવાળા, માતા દુકાન ચલાવે છે, પણ આ રીતે દીકરી બની ગઈ આઇપીએસ – IPS ઓફિસર