in

જો રાવણ ની આ પાંચ વાતો માની લો તો તમને ખુશહાલ બનવાથી કોઈ રોકી શકતું નથી.

જીંદગીમાં બધા જ ખુશ રહેવા માંગે છે. આજ કાલ ના લોકો પોતાની ખુશી માટે બીજીનું તો દુર પોતાના લોકો નું પણ નથી વિચારતા. વૃદ્ધ લોકો ની કહેવત તો સાંભળી જ હશે ‘બીજાનું સારું વિચારવાવાડાનું ખુદ પણ સારું જ થાય છે’ આ સાચું છે દોસ્તો. જો તમે કોઈનું સારું કરશોતો તમારું ખોટું ક્યારેય નહિ થાય. આજે અમે એ વાત કહેવા જઈ રહ્યા છીએ જે રાવણે મરતા પહેલા તેના પુત્ર ઇન્દ્રજીત ને કહી હતી. જો તમે પણ તે પાંચ વાતો માનો તો ખુશહાલ રહી શકો છો.

રાવણ હતા એક સારા પિતા

ભલે રાવણ કેટલો પણ ખોટો હતો. તે તેની બહેન અને પુત્ર માટે સમજદાર માનસ હતો. કદાચ આ વાત ને લઈને જ ભગવાન એ તેને કદી ના મરવા નું વરદાન આપ્યું હશે. રાવણે મરતા પહેલા જે પાંચ વાતો તેના પુત્ર ને કહી હતી તે પાંચ જ્ઞાન નામથી જણાય છે.

લંકા પતિ રાવણ ના છેલ્લાપાંચ વાક્યો અને પાંચ જ્ઞાન

  • જે માણસ પોતાના પિતાનું નિરાદર કરે છે તથા ખરાબસમયમાં તેમનો સાથ છોડે છે ના તો કોઈ માણસ તેનું સમ્માન કરે છે ના તો ભગવાનતેને માફ કરે છે. દેવી દેવતા પણ તેનો સાથ છોડી દે છે. બીજા લોકો પણ તેની નિંદા કરે છે.

  • રાવણ ના કહેવા મુજબ દરેક પુત્ર એ પાપ અને પુણ્ય ની વાતો છોડી પિતાની દરેક વાતમાં સહમતી આપવી જોઈએ. દરેક પુત્ર ની જવાબદારી છે કે તે નિષ્કામ ભાવ થી પિતાની સેવા કરે. દરેક પુત્ર એ પોતાના પિતાના ઋણી રહેવું જોઈએ કારણ કે તેના પિતા એ જ તેને ધરતી પર જન્મ આપ્યો છે ને પાલન પોષણ કરે છે.

  • એક પુત્ર માટે તેના પિતા જ તેના જન્મ દાતા છે. તેને પોતાના પિતા માં ભગવાનસ્વરૂપ નજર આવવું જોઈએ. પિતાના આશીર્વાદ ભગવાન ના આશીર્વાદ કરતા પણ વધારે માન્ય હોવા જોઈએ.

  • રાવણ એ ઇન્દ્રજીત ને બતાવેલી કથા મુજબ પિતાની આજ્ઞાનું પાલન કરતા પુત્ર ની જાન પણ જતી રહે તો તેનું જીવના ધન્ય થાય જાય છે. એક સાચા પુત્ર માટે પિતા જ પરમાત્મા છે.

  • પિતાની સેવા કર્યા વગર સ્વર્ગ પ્રાપ્ત કરવું અસંભવ છે. પિતાની સેવા વગરની ભગવાન ની ભક્તિ પણ નષ્ટ થાય જાય છે. પિતાની સેવા કર્યા વગર પરમાત્મા પણ ખુશ નથી થતા અને પરમાત્મા જ બધાનો પિતા છે અને આપણે તેના બાળકો છીએ.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

તરલા દલાલની સ્ટાઈલથી બનાવો સ્વાદિષ્ટ રીંગણનો ઓળો 😋

હવે રસ્તામાં પડેલો એક રૂપિયા નો સિક્કો પણ બદલી સકે છે તમારી કિસ્મત જાણો કેવી રીતે ?