બોલિવૂડની આ અભિનેત્રીઓએ કરાવડાવી છે ચહેરાની પ્લાસ્ટિક સર્જરી, આમને જોઇને ચોંકી જશો

Please log in or register to like posts.
News

બોલિવૂડની દુનિયામાં અભિનેત્રીઓની સુંદરતા ઘણું મહત્વ રાખે છે એટલા માટે અભિનેત્રીઓ પોતાના લુકને લઈને હંમેશા સચેત રહે છે આ અભિનેત્રીઓ પોતાની સુંદરતા અને ગ્લેમર લુક મેળવવા માટે ઘણા પ્રકાર ના એક્સપરિમેન્ટ કરતી રહે છે બોલિવૂડ ની આ અભિનેત્રીઓ એ પોતાની સુંદરતા થી લાખો લોકો ને પોતાના દિવાના બનાવી ને રાખ્યા છે કેટલીક એવી અભિનેત્રીઓ છે જેમાં કુદરતી સુંદરતા જોવા મળે છે અને કેટલીક એવી અભિનેત્રીઓ છે જે પોતાની સુંદરતા વધારવા માટે પોતાના ચહેરાની પ્લાસ્ટિક સર્જરી કરાવી છે આવામાં ભલે આ અભિનેત્રીઓ આ વાત ને માને કે ના માને પરંતુ આ વાત સાચી છે કે બોલિવૂડ ની આ અભિનેત્રીઓએ પોતાના લુક ને બદલવા માટે પ્લાસ્ટિક સર્જરી નો સહારો લીધો છે આજે અમે તમને આ લેખ ના માધ્યમ થી બોલિવૂડ ની એવી કેટલીક અભિનેત્રીઓ ના વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ જેમણે પોતાના લુકને હજુ વધારે સુંદર બનાવવા માટે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે.

આવો જાણીએ કઈ અભિનેત્રીઓએ પોતાના ચહેરા ની પ્લાસ્ટિક સર્જરી કરાવી છે.

શિલ્પા શેટ્ટી

90ના દશક ની આ સુંદર અભિનેત્રી શિલ્પા શેટ્ટી ના વિશે કોણ નથી જાણતું આમની સુંદરતા હમણાં પણ એવી ને એવી જ છે આમની સુંદરતા અને આમના ફિગર ને લઇને લાખો લોકો આમના દિવાના છે પરંતુ શિલ્પા શેટ્ટી એ પોતાની સુંદરતા માં ચાર ચાંદ લગાવવા માટે પ્લાસ્ટિક સર્જરી નો સહારો લીધો છે એમણે સુંદર દેખાવા માટે નાક ની પ્લાસ્ટિક સર્જરી કરાવી છે ખબરો ના પ્રમાણે એવું બતાવવા માં આવે છે કે એમણે પોતાની ત્વચા ને ગોરી બનાવવા માટે પણ ટ્રીટમેન્ટ લીધું છે.

મિનિષાલામ્બા

આમ જોવા જઈએ તો અભિનેત્રી મિનિષા લાંબા એ બૉલીવુડ ઇન્ડસ્ટ્રી માં કંઈ ખાસ નથી કરી શકી પરંતુ એ પોતાની સુંદરતા ને લઈને ફિલ્મી દુનિયા માં ઘણી ચર્ચિત છે એમણે પોતાના લુક ને હજુ સુંદર બનાવવા માટે પોતાના નાક ની પ્લાસ્ટિક સર્જરી કરાવી છે.

પ્રિયંકા ચોપડા

અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પોતાની અદાકારી થી હોલીવુડ અને બૉલીવુડ બંનેમાં ઘણી સફળતા પ્રાપ્ત કરી છે એમણે આ મુકામ પર પહોંચવા માટે ઘણી મહેનત કરી છે અને એમણે પોતાના પર પણ વધારે ધ્યાન આપ્યું છે ખબરો ના પ્રમાણે પ્રિયંકા ચોપડા એ પોતાની નાક ચહેરો અને હોઠ ની પ્લાસ્ટિક સર્જરી કરાવી છે સાથે-સાથે પ્રિયંકા ચોપડા એ પોતાના બ્રેસ્ટઇમ્પ્લાન્ટ પણ કરાવ્યા છે જેના કારણે જ એમની સુંદરતા માં આટલું પરિવર્તન જોવા મળે છે.

ગૌહર ખાન

જ્યારે ગૌહર ખાને બોલિવૂડ માં પોતાના પગ મૂક્યા તો એમના હોઠ થોડા જાડા હતા ત્યારે એમણે પોતાના હોઠ ને સારો આકાર આપવા માટે પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી આ સર્જરી પછી એમની સુંદરતા હજુ વધી ગઈ છે.

કેટરીના કેફ

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે વેતન લેવા વાળી અભિનેત્રીઓમાં એક નામ કેટરીના કેફ પણ છે એમણે પોતાની સુંદરતા ને વધારવા માટે પ્લાસ્ટિક સર્જરીનો સહારો લીધો છે એમણે પોતાના લુક ને વધારે સુંદર બનાવવા માટે પોતાની નાક નીપ્લાસ્ટિક સર્જરી કરાવી હતી.

અનુષ્કા શર્મા

બોલિવૂડ ની મશહૂર અભિનેત્રી અને ભારતીય ક્રિકેટર વિરત કોહલી ની પત્ની અનુષ્કા શર્મા એ પણ પોતાના ચહેરા ને લઈ એક્સપરિમેન્ટ કરી ચૂકી છે અભિનેત્રી એ અલગ દેખાવા માટે પોતાના હોઠો ની પ્લાસ્ટિક સર્જરી કરાવી છે.

કંગના રાનાવત

બોલીવુડ ઇન્ડસ્ટ્રી ની ક્વીન કહેવાવા વાળી કંગના રાણાવત ને આજે કોઈ પરિચય ની જરૂર નથી એમણે ફિલ્મી દુનિયા માં હિટ થવા માટે પોતાના સફર ને એકલા જ નક્કી કર્યો છે આ બોલિવૂડ માં સૌથી વધારે વેતન લેવા વાળી અભિનેત્રીઓ ની યાદી માં આવે છે પરંતુ એમણે પોતાની સુંદરતા ને વધારવા માટે સર્જરી નો સહારો લીધો છે.

શ્રુતિ હસન

સાઉથ ના સુપરસ્ટાર અભિનેતા કમલ હસન ની પુત્રી શ્રુતિ હસને બોલિવૂડ માં ઘણી ઓછી ફિલ્મો માં કામ કર્યું છે પરંતુ એમની કોઈ પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ નથી રહી જો અમે આમની સુંદરતાની વાત કરીએ તો આમનો માસૂમ ચહેરો દર્શકોને ઘણો પસંદ આવે છે પરંતુ શ્રુતિ હસન એ સુંદર દેખાવા માટે પોતાની નાક અને ગાલ ની પ્લાસ્ટિક સર્જરી કરાવી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.