in

આ 7 વિદેશી ક્રિકેટરો એ કર્યા છે ભારતીય છોકરીઓ થી લગ્ન, નંબર 2 ના લગ્ન માં થયો હતો ઘણો વિવાદ

આ વાત બધા લોકો જાણે છે કે ક્રિકેટર અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી નો સંબંધ ઘણો જૂનો છે. ઘણી બધી અભિનેત્રીઓ ક્રિકેટર સાથે સાથે લગ્ન કરી ને પોતાનું ઘર વસાવી ચૂકી છે. આજે અમે તમને આ આર્ટીકલ ના માધ્યમ થી કેટલાક એવા વિદેશી ક્રિકેટર ના વિશે બતાવવા જઈ રહ્યા છીએ જેમણે ભારતીય સ્ત્રીઓ થી પ્રેમ કરી ને એમના થી લગ્ન કર્યા. . .

સૈયદ ઝહીર અબ્બાસ – રીટા લુથરા

પોતાના સમય ના ફેમસ પાકિસ્તાની ક્રિકેટર સૈયદ ઝહીર અબ્બાસ એ ભારતીય સ્ત્રી રીટા લુથરા ની સાથે લગ્ન કર્યા છે. સૈયદ એ રીટા ની સાથે 1988 માં લગ્ન કર્યા હતા. લગ્ન પછી રીટા લુથરા એ પોતાનું નામ બદલી ને સમીના અબ્બાસ રાખી લીધું હતું. ઝહિર અબ્બાસ વર્ષ 1969 થી લઈને 1985 સુધી પાકિસ્તાન ની ક્રિકેટ ટીમ માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમત રમતા હતા. ઝહિર અબ્બાસ ને એશિયા બ્રેડમેન પણ કહેવા માં આવતા હતા. પાકિસ્તાન ના સારા બેટ્સમેન ઝહીર અબ્બાસ અને રીટા લુથરા ની મુલાકાત ઇંગ્લેન્ડ માં થઈ હતી. રીટા લુથરા ઈંગ્લેન્ડ માં ભણી રહી હતી. ત્યારે ત્યાં અવારનવાર કાઉન્ટી ક્રિકેટ રમવા આવતા હતા. ત્યાંજ બંને ની વચ્ચે મુલાકાત વધવા લાગી અને બંને એકબીજા ને પ્રેમ કરવા લાગ્યા. સતત મુલાકાત એ એમને એકબીજા ની ઘણી નજીક લાવી દીધું. પછી બંને એ લગ્ન કરી લીધા.

સાનિયા મિર્ઝા – શોએબ મલિક

પાકિસ્તાન ની ટીમ ના ક્રિકેટર શોએબ મલિક ઇન્ડિયન ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા ની સાથે લગ્ન કર્યા છે.  વર્ષ 2010 માં એ બંને લગ્ન ના પવિત્ર બંધન માં બંધાયા. શોએબ મલિક પાકિસ્તાન ક્રિકેટ ટીમ ના ઓલરાઉન્ડર ક્રિકેટર છે. એ વર્ષ 1999 થી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી રહ્યા છે. આજ ના સમય માં આ કપલ ઈંડિયા અને પાકિસ્તાન ની ખબરો માં રહે છે. સાનિયા મિર્ઝા એ પોતાના બાળપણ ના મિત્ર ની સાથે સગાઈ તોડી ને શોએબ મલિક ની સાથે લગ્ન કરવા નો નિર્ણય લીધો.

ગ્રેન મેટલેન્ડ ટર્નર – સુખવિન્દર કૌર ગિલ

ન્યૂઝીલેન્ડ ના ભૂતપૂર્વ ક્રિકેટર ગ્રીન મેટલેન્ડ એ ભારતીય મૂળ ની એક સ્ત્રી સુખવિન્દર કૌર થી લગ્ન કર્યા છે. સુખવિન્દર કૌર લગ્ન પછી પોતાનું નામ બદલી ને સુખી ટર્નર રાખી લીધો. ન્યૂઝીલેન્ડ ના સારા ઓપનર બેટ્સમેન રહી ચૂકેલા ગ્રેન મેટલેંડ આજ ના સમય માં ન્યુઝીલેન્ડ ક્રિકેટ સિલેક્શન કંપની ના હેડ છે અને એમની પત્ની સુખવિંદર ન્યૂઝીલેન્ડ ની ફેમસ નેતા છે. સુખવિંદર કૌર એ જ્યારે ગ્રેન ને પહેલીવાર જોયું ત્યાર થી એમના થી પ્રેમ થઈ ગયો. આના પછી આ બંને એ વર્ષ 1973 માં લગ્ન કરી લીધા. સુખવિંદર કૌર નો જન્મ પંજાબ ના લુધિયાણા શહેર માં થયો હતો. લગ્ન પછી એ ન્યૂઝીલેન્ડ શિફ્ટ થઈ ગઈ.

મોહસીન ખાન – રીના રોય

પાકિસ્તાન ના ભૂતપૂર્વ ક્રિકેટર મોહસીન ખાન અને રીના રોય એ વર્ષ 1983 માં લગ્ન કરી લીધા. 80 ના દશક માં રીના રોય બોલિવૂડ ની ફેમસ અભિનેત્રી હતી. એ સમયે મોહસીન ખાન પણ પાકિસ્તાન ના સારા બેટ્સમેન માંથી એક માનવા માં આવતા હતા. એ સમયે એમની નજરો અભિનેત્રી રીના રોય પર પડી. એ સમયે રીના રોય શત્રુઘ્ન સિંહા સાથે રિલેશનશિપ માં હતી. લોકો શત્રુઘ્ન સિન્હા રીના રોય ની ફિલ્મ જોવા નું ઘણું પસંદ હતું. એના પછી શત્રુઘ્ન સિંહા એ પૂનમ થી લગ્ન કરી લીધા. શત્રુઘ્ન સિંહા ના લગ્ન કર્યા પછી રીના રોય નું દિલ તૂટી ગયું અને વધારે દિવસ એકલી ના રહી. શત્રુઘ્ન સિંહા થી અલગ થયા પછી એમનું અફેર મોહસીન ખાન ની સાથે ચાલવા લાગ્યો. પછી બંને એ લગ્ન કરી લીધા અને રીના રોય બોલીવુડ છોડી ને પાકિસ્તાન ચાલી ગઈ.

મુથૈયા મુરલીધરન – મધી મલાર રામમૂર્તિ

શ્રીલંકા ના સક્સેસફુલ ફાસ્ટ બોલર મુથૈયા મુરલીધરન એ ચેન્નઈ રહેવા વાળી છોકરી મધી મલાર રામ મૂર્તિ ની સાથે લગ્ન 2005 માં કર્યા હતા. માધી મલાર, મલાર હોસ્પિટલ ના સ્વર્ગીય ડોક્ટર રામમૂર્તિ અને એમની પત્ની ડોક્ટર નિત્ય રામમૂર્તિ ની પુત્રી છે. મુથૈયા મુરલીધરન પોતાની ધમાકેદાર બોલિંગ માટે ફેમસ છે.

શૉટ  ટેટ – માશૂમ સિંધા

ઓસ્ટ્રેલિયા ના ભૂતપૂર્વ બોલર શૉટ એ ભારતીય સ્ત્રી માશૂમ સિંધા ની સાથે લગ્ન કર્યા છે. 4 વર્ષો સુધી એકબીજા ને ડેટ કર્યા પછી વર્ષ 2014 જૂન માં એમણે લગ્ન કર્યા. શૉટ પોતાના ક્રિકેટ કરિયર માં કુલ 3 ટેસ્ટ મેચ, 35 વનડે મેચ અને 21 ટી-ટ્વેન્ટી રમી ચૂક્યા છે.

હસન અલી – શામિયા આરજુ

હસન અલી ભારતીય મૂળ ની સ્ત્રી થી લગ્ન કરવા વાળા ચોથા પાકિસ્તાની ક્રિકેટર છે. હસન અલી ઇન્ડિયા ના હરિયાણા શહેર ની રહેવાવાળી શામિયા આરજુ ની સાથે લગ્ન કર્યા છે. શામિયા ફ્લાઇટ એન્જિનિયર છે અને એમણે ફરીદાબાદ ની એક યુનિવર્સિટી થી ગ્રેજ્યુએશન ની ડિગ્રી પ્રાપ્ત કરી છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

આ 4 રાશિઓ ને ભાગ્ય ના કારણે મળશે મોટો ફાયદો, સૂર્ય દેવતા ની કૃપા થી થશે ધન માં વૃદ્ધિ

આ છે જ્યોતિરાદિત્ય સિંધિયા નો 400 રૂમ નું શાહી મહેલ, અમૂલ્ય રત્નો થી સજાવ્યા છે રૂમ : જુઓ ફોટા