31 મે 2018 સુધી આ 4 રાશિ વાળાઓ થી ગુસ્સે રહશે શનિદેવ, પ્રકોપ થી બચવા માટે કરો આ ઉપાય

Please log in or register to like posts.
News

મિત્રો,જેવુ કે તમે જાણો છો કે દરેક ના જીવન માં સારો અને ખરાબ સમય આવતો જતો હોય છે. આવું એમની રાશિ સાથે જોડાયેલા ગૃહ નક્ષત્ર ના કારણે થાય છે. સમયે સમયે બદલાતી આ ગૃહ નક્ષત્ર ની સ્થિતિ તમારા સારા અને ખરાબ સમય ને નક્કી કરે છે. આ વખતે મે મહિનો પણ કેટલીક ખાસ રાશિ વાળા માટે સારો નથી જવાનો. આ માસ માં 4 રાશિઓ એવી છે જેમની શનિ ગૃહ ની સ્થિતિ ખૂબ ભારે રેહવા ની છે. આવા માં આ 4 રાશિ વાળાઓ ને શનિદેવ ના પ્રકોપ નો સામનો કરવો પડી શકે છે.

શનિદેવ નો પ્રકોપ કેટલો નુકસાનદાયક હોય શકે છે આ બતાવા ની જરૂર નથી. પરંતુ ખુશ ખબરી આ પણ છે કે તમે ઈચ્છો તો એમના આ પ્રકોપ ના પ્રભાવ નો અંત પણ કરી શકો છો. આના માટે તમારે શનિદેવ ના કોઈ વિશેષ ઉપાય કરી ને એમને પ્રસ્સન કરવું પડશે. જો તમે આવું કરી દીધું તો આ મહિના માં તમારા ઉપર આવવા વળી મુસીબત દૂર થઈ જશે. તો ચાલો જાણીએ એ કઈ રાશિઓ છે જેમને આ મહિનો શનિ ના પ્રકોપ ઝેલવો પડશે.

આ રાશિઓ પર રહશે મે મહિના માં શનિ ની ભારી દશા

વૃષભ રાશિ

મે મહિના માં શનિ ના પ્રકોપ થી વૃષભ રાશિ વાળા ને ધન ની હાનિ થઈ શકે છે. આ મહિને તમારી સાથે કોઈ એવી ઘટના ઘટિત થઈ શકે છે જેના લીધે તમારા ઘણા પૈસા ખર્ચ થઈ શકે છે. આના થી બચવા માટે તમે શનિવાર ના દિવસે કોઈ શનિ મંદિર માં જઈ તલ ના તેલ નો દીવો પ્રગટાવો અને રોટલી ની સાથે ગોળ કોઈ કાળી ગાય ને ખવડાવી દો. આવું કરવા થી તમારા પૈસા ની હાનિ ઓછી અથવા ના બરાબર થઈ જશે.

મકર રાશિ

આ રાશિ ના લોકો માટે સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ મે મહિનો ઘણો ખરાબ હોઇ શકે છે. આ મહિના માં તમારું સ્વાસ્થ્ય બગડવું અથવા કોઈ દુર્ઘટના થવા ના ચાન્સ હોઈ શકે છે. આવા માં તમારે ઘણી સતર્કતા થી રેહવા ની જરૂર છે. આ મહિના માં પોતાને સ્વસ્થ રાખવા માટે આ ઉપાય કરો. શનિવાર ના દિવસે કોઈ કાળા કુતરા ને ઘી ચોપડેલી રોટલી ખવડાવો. સાથે જ શનિ ભગવાન ના નામ નું વ્રત રાખો. તમારી સાથે સ્વાસ્થ્ય સંબંધિત અનહોની નહીં થાય.

તુલા રાશિ

મે મહિના માં આ રાશિ ના લોકો ના રિશ્તા માં દૂરીઓ આવવા ના ઘણા ચાન્સ છે. તમારા કોઈ પોતાના વ્યક્તિ થી ઝગડો થઈ શકે છે કા તો તમે એને ખોઈ પણ શકો છો. આવા માં આ હાનિ થી બચવા માટે આ ઉપાય કરો. મે મહિના માં કોઈ પણ દિવસે સુહાગન ને પીળા રંગ ના વસ્ત્રો નું દાન કરો. આ સ્ત્રી કોઈ ગરીબ કે બ્રાહ્મણ હોવી જોઈએ. આવું કરવા થી તમારો સંબંધ તૂટવા થી બચી જશે.

વૃશ્ચિક રાશિ

આ રાશિ ના લોકો માટે મે મહિનો સૌથી વધારે ખરાબ જવાનો છે. આનું કારણ એ છે કે આ મહિના માં તમારી સાથે કઈ પણ ખરાબ થઈ શકે છે. ધન હાનિ,સ્વાસ્થ્ય બગડવું,સંબંધ નું તૂટવું,ધંધા માં નુકશાન જેવી કોઈ પણ મુશ્કેલી આવી શકે છે. આ વસ્તુ થી બચવા માટે તમે શનિદેવ ના મંદિરે જઈ ને શનિદેવ ને તેલ ચઢાવો.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
1
0
0
0
Already reacted for this post.