in

વિશ્વનું પ્રથમ 18 કેરેટ સોનાનું એટીએમ કાર્ડ, કિંમત 14 લાખ રૂપિયા, જાણો વધુ માહિતી

બ્રિટિશ સરકારની પોતાના માલિકીની કંપની ‘ ધ રોયલ મિન્ટ’ એ દુનિયાનું પ્રથમ સોનાનું એટીએમ કાર્ડ બનાવ્યું છે. કંપનીએ જણાવ્યું કે, તેમાં 18 કેરેટના સોનાનો ઉપયોગ કર્યો છે. તેની કિંમત 18750 યુરો એટલે કે ઇન્ડિયન પૈસા પ્રમાણે 14 લાખ 70 હજાર રૂપિયા થાય છે. આ કાર્ડને રેરિસ નામ આપવામાં આપ્યું છે.

https://i2.wp.com/jobaka.in/wp-content/uploads/2019/10/stream_img.jpg?w=662&ssl=1

Advertisements

આ ડેબિટ કાર્ડ પર કસ્ટમર નું નામ લખવામાં આવશે અને તેની સાઈન પણ હશે. કાર્ડની સુંદર વાત તો એ છે કે, તેમાં ટ્રાન્જેક્શન ફીસ નહીં લાગે અને સાથે જ કોઈ ફોરેન એક્સચેન્જ ફી પણ નહીં આપવી પડે. આ કારણે આ કાર્ડને લકઝરી પેમેન્ટ કાર્ડ્સની શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે. કંપનીએ દાવો કર્યો છે કે, આ કાર્ડને સીમિત કસ્ટમર ને જ આપવામાં આવશે. જો કે, હજુ સુધી એ માહિતી નથી મળી કે આ કાર્ડ કેટલા લોકોને આપવામાં આવશે.

ટિપ્પણી
Advertisements

અભિનેત્રી એક છોકરા સાથે ડાન્સ કરતા કરતા એકદમ જ થઇ ટોપલેસ, 9 લાખથી પણ લોકોએ…

ડિપ્થેરિયા નાક અને ગળાના રોગો થવાનું એક કારણ બની શકે છે, કેટલાક કેસમાં હાર્ટ ફેલ પણ થઈ જાય છે, થઈ જજો સાવધાન