આ ફળ ને ખાવા થી મળે છે ગજબ ની શક્તિ, આના ફાયદા જાણી ને થઈ જશો હેરાન

Please log in or register to like posts.
News

આજે અમે તમને જે ફળ ના વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ એ ફળ નું નામ “કીવી” છે કીવી ભૂરા રંગ નું ફળ હોય છે જે ચીકુ ની જેમ દેખાય છે કીવી ઉપર થી બ્રાઉન રંગ નું રેશાવાળું ફળ હોય છે પરંતુ જ્યારે એને કાપવા માં આવે છે તો આ લીલા રંગ નું હોય છે કીવી મુખ્ય રીતે ચાઇનીઝ ફળ છે એટ્લે આની ખેતી પેહલા ચીન માં શરૂ થઈ હતી આ ફળ ને જોવા માં આવે તો આ જોવા માં ઘણું સુંદર દેખાય છે અને જો આપણે આના ગુણ ની વાત કરીએ તો આ એક જાદુઇ ફળ છે કીવી પહાડ પર જ ઉગાવી શકાય છે એટ્લે આની ખેતી ઠંડા દેશ માં વધારે થાય છે આ ખાવા માં ઘણું સ્વાદિષ્ટ અને રસીલું લાગે છે આજે અમે તમને કીવી ફળ ના ખાવા થી આપણાં શરીર ને શું શું ફાયદા મળે છે એની જાણકારી આપવાના છીએ.

આવો જાણીએ કીવી ખાવા ના ફાયદા વિશે

આંખો માટે ફાયદાકારક

હંમેશા એ જોવા મળ્યું છે કે જેમ જેમ ઉમર વધે છે એમ એમ આંખો ની રોશની ઓછી થતી જાય છે પરંતુ કીવી ફળ ને ખાવા થી આંખો થી સંબંધિત બીમારી થવા ની સંભાવના ઓછી થઈ જાય છે કીવી માં વિટામિન એ અને એંટીઓક્સિડેંટ જોવા મળે છે જે આંખો ની રોશની વધારવા માં સહાય કરે છે અને આંખો ને લાંબા સમય સુધી ખરાબ થવા થી બચાવ કરે છે.

કબજિયાત થી અપાવે છુટકારો

કીવી માં ફાઈબર પ્રચુર માત્રા માં મળે છે જેના કારણે આને ખાવા થી કબજિયાત થી છુટકારો મેળવી શકાય છે જો તમને ઇરિટેબલ બોલેસ સિન્ડ્રોમ છે તો તમારે આ ફળ જરૂર ખાવું જોઈએ આને ખાવા થી પેટ માં દુખાવો,કબજિયાત અને પેટ થી સંબંધિત બધી બીમારીઓ થી છુટકારો મેળવી શકાય છે.

સારી ઊંઘ લાવવા માં સહાયક

કીવી ફળ માં સેરોટોનીન સ્લીપિંગ ડિસઓર્ડર નો ઉપચાર કરવા નો ગુણ જોવા મળે છે અને જો તમે પણ અનિદ્રા નો શિકાર છો અથવા તો તમને ઊંઘ આવવા ની સમસ્યા હોય છે તો રોજ ઊંઘવા ની પેહલા બે કીવી ફળ નું સેવન કરો જો તમે આવું કરો છો તો તમને સારી ઊંઘ આવવા લાગે છે.

પાચનતંત્ર ને કરે છે મજબૂત

કીવી માં એક્ટિનીડેન નામ નું એંઝાઇમ જોવા મળે છે જો પ્રોટીન ને પચાવવા માં મદદ કરે છે કીવી ફળ ના નિયમિત સેવન થી પાચનતંત્ર પણ મજબૂત બને છે ને ભોજન ને પચવા માં સરળતા રહે છે કેમકે કીવી માં ફાઈબર પ્રચુર માત્રા માં જોવા મળે છે જે પાચન માં મદદ કરે છે.

ટેન્શન થી અપાવે રાહત

કીવી ફળ માં પ્રચુર માત્રા માં વિટામિન એ વિટામિન બી6 વિટામિન બી12 અને કેલ્સિયમ પોટેસિયમ મેગ્નેશિયમ અને આયરન જેવા તત્વો જોવા મળે છે જે શરીર ને બધા પ્રકાર ની મુશ્કેલીઓ થી બચાવા માં મદદ કરે છે એટલા માટે તમે કીવી ફળ ને ખાઈ ને દાંત ની સમસ્યા બ્લડ સર્ક્યુલેશન અને ટેન્શન જેવી ગંભીર સમસ્યા થી રાહત પ્રાપ્ત કરી શકો છો.

નોટ :- અમે આશા કરીએ છીએ કે તમને અમારા દ્વારા આપવા માં આવેલી જાણકારી ગમી હશે તો તમે તમારા સુઝાવ નીચે આપેલા કમેંટ બોક્સ માં અમને આપી શકો છો તમે તમારો સહયોગ અમારી સાથે બનાવી રાખો અમે આગળ પણ તમારી સાથે સ્વાસ્થ્ય થી જોડાયેલી જાણકારીઓ લેખ ના માધ્યમ થી લાવતા રહીશું આભાર.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.