in

ડોક્ટરના અક્ષર બરાબર ના સમજતા ગર્ભવતી યુવતીને ફરમાસિસ્ટે એવી દવા આપી કે…..

રાજકોટ સીવીલ દવાખાનામાં દવાબારી પરથી દવાઓ આપતા ફાર્માસીસ્ટની ગંભીર બેદરકારીને લીધે એક ગર્ભવતી યુવતીને ગર્ભવસ્થા દરમિયાન તંદુરસ્તી સારી રહે તેની દવા આપવાને જગ્યાએ ભુલથી ગર્ભપાતની દવા આપી દેતા આ યુવતીને વધુ તબિયત ગંભીર બની ગઈ હતી અને હમણાં ખાનગી હોસ્પિટલમાં સારવાર આ ગર્ભવતી યુવતીની ચાલી રહી છે.

Image result for rajkot civil hospital

Advertisements

શહેરના રેલનગર વિસ્તારમાં રહેતા તથા ખાનગી નોકરી કરતા એક વ્યક્તિની પત્ની ગર્ભવતી બન્યા પછી અને ચોથો માસ ચાલી રહ્યો હતો ત્યારે તબિયત બતાવવા માટે ગયા તા.2.12ના રોજ સીવીલ હોસ્પિટલના ઓપીડી પાર્ટમાં ગયા હતા અને પછી ગાયનેક ડોકટરે તબિયત સારી રહે અને બાળકનો ગ્રોથ જળવાઈ રહે તે માટે દવા લખી આપી હતી. પણ ગાયનેક દ્વારા જે દવા લખી આપવામાં આવી હતી. તેના ભળતા જ નામની દવા દવાબારી પર બેઠેલા ફાર્માસીસ્ટ દ્વારા સાત દિવસ માટે આપી દેવામાં આવી હતી અને ઘરે જઈ ગર્ભવતી યુવતી દ્વારા આ દવાના આઠેક ડોઝ લીધા પછી તેને રકતસ્ત્રાવ વધી ગયો હતો અને આથી ફરીને બતાવવા માટે આવતા તેને એકસ-રે તથા સોનોગ્રાફી કરવામાં આવી હતી.

જેમાં ગર્ભપાતની દવાને લીધે યુવતીના ગર્ભમાં રહેલુ બાળક નીચે આવી જવાથી રકતસ્ત્રાવ અચાનક થયાનું બહાર આવતા તેને ગંભીર પરિસ્થિત માં સારવાર માટે ખાનગી હોસ્પિટલે ધકેલવામાં આવેલ છે.આવી ગંભીર બેદરકારી દાખવનાર ફાર્માસીસ્ટ સામે પગલા લેવાય તે જરૂરી છે.

Advertisements
ટિપ્પણી
Advertisements

અભદ્ર સીન આપી વાનમાં જઈ કલાકો સુધી રડતી, દીકરીએ માતાના કીસિંગ પાર્ટ જોઈને કહ્યું કે…..

ફક્ત 1 જ મિનિટમાં 80 ટકાથી વધુ ફોન ચાર્જ થઈ જશે, આવી અનોખી ટેકનોલોજી