in

મોબાઈલ પર દરરોજ આવતા આવા મેસેજ થી તમે કંટાળી ગયા છો, તો કરો આ કામ…

આજકાલ ટેલીમાર્કેટિંગનું ચલન પેહલા કરતા ઘણું વધી ગયું છે. જોકે તેના માટે માત્ર ટેલીકોમ કંપનીઓ જ જવાબદાર નથી. તેના માટે આપણે પોતે પણ જવાબદાર છીએ. તમારામાંથી ઘણા લોકો એવા છે જે લોકોએ સોશિયલ મીડિયા (Social media) પ્લેટફોર્મ પર પોતાના મોબાઇલ નંબર રાખ્યો છે. સાથે જ ઘણી વખત આપણે નોકરીની તપાસમાં સોશિયલ મીડિયા પર આવેલી ઘણી પોસ્ટ પર કોમેન્ટમાં આપણો નંબર આપી દઈએ છીએ.

https://i2.wp.com/jobaka.in/wp-content/uploads/2019/10/social_media.jpg?resize=662%2C442&ssl=1

Advertisements

તે પછી ટેલીમાર્કેટિંગ કંપનીઓ તમારા આ મોબાઇલ નંબર ભેગા કરે છે અને પછી તમને કોલ આવે છે. પરંતુ સવાલ એ છે કે આ કોલથી કેવી રીતે બચવું. આવો જોઇએ. જીઓ, એરટેલ, વોડાફોન અને આઇડિયાના કોઇપણ નંબર પર સ્પેમ કોલ બ્લોક કરવાના બે રીત છે જેમાથી પહેલો એસએમએસની રીત છે અને બીજી રીત કોલીંગની છે.

Image result for spam call

જો તમે તમારા મોબાઇલ નંબર પર આવતા ફાલતૂના કોલથી પરેશાન છો તો સૌથી પહેલા તમારે ફોનની મેસેજિંગ એપમાં જાઓ. તે બાદ એક મેસેજમાં START 0 ટાઇપ કરીને તમે ફોન કરીને તમારા નંબર પર આવનારા સ્પેમ કોલને બ્લોક કરવા માંગો છો. તો ફોનમાં ડાયલ એપમાં જાઓ અને 1909 પર કોલ કરો.તે બાદ ફોન પર મળતા નિર્દેશનું પાલન કરો અને ડૂ નોટ ડિસ્ટર્બ (DND) સેવાને એક્ટિવ કરો.

Advertisements
ટિપ્પણી
Advertisements

પ્રિયંકા, દીપિકા પછીની બૉલીવુડની સુંદર એક્ટ્રેસ હિના ખાનના ફોટોસ પર ફેન્સ કરી રહ્યા છે કોમેન્ટ, તમે ફોટો જોયા ક નહિ?

સૂર્યદેવ કરશે પોતાની રાશિ પરિવર્તન, પડશે તમારા જીવન પર અસર? જાણો પોતાના ભાગ્ય ની સ્થિતિ