‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કલાકારોની અધધ… કમાણી

Please log in or register to like posts.
News

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’અત્યાર સુધીની સૌથી લોકપ્રિય સીરીયલોમાંની એક સીરીયલ છે. આ એક એવી સીરીયલ છે કે જે દર્શકોને ભારતીય સંસ્કારો અને પરિવારની એકતા બતાવે છે. આ સીરીયલ ઘણા વર્ષોથી ચાલી રહી છે અને હાલના સંજોગોમાં જોતા એવું લાગી રહ્યું છે કે, તે હજુ પણ લાંબો સમય ટકી રહેશે. તમે કયારેક તો વિચાર્યુ જ હશે કે, આ સીરીયલમાં કામ કરતા કલાકારોની સેલેરી કેટલી હશે? તો ચાલો તેના જવાબરૂપે અમે તમને જણાવી દઈએ કે તારક મહેતાના કલાકારો કેટલુ કમાય છે.

સૌ પ્રથમ નજર કરીએ ટપ્પુ સેનાની કમાણી પર

ટપ્પુ : રૂ. ૯૦૦૦ એક દિવસના, મહિનામાં આશરે ૨૦થી ૨૨ દિવસ કામ કરે છે

ગોગી અને સોનુ : રૂ. ૮૦૦૦ એક દિવસના, મહિનામાં આશરે ૨૦થી ૨૨ દિવસ કામ કરે છે

ગોલી : રૂ. ૬૦૦૦ એક દિવસના

તારક મહેતાના અન્ય કલાકરોની કમાણી

રોશનભાભી : રૂ. ૨૨,૦૦૦ એક દિવસના, મહિનામાં આશરે ૧૪થી ૧૫ દિવસ કામ કરે છે.

રોશન સિંહ સોઢી : રૂ. ૨૮,૦૦૦ એક દિવસના, મહિનામાં આશરે ૧૬થી ૧૮ દિવસ કામ કરે છે.

માધવી ભાભી : રૂ. ૨૫,૦૦૦ એક દિવસના, મહિનામાં આશરે ૧૪થી ૧૫ દિવસ કામ કરે છે.

ભીડે ભાઈ : રૂ. ૩૦,૦૦૦ એક દિવસના, મહિનામાં આશરે ૧૮થી ૨૦ દિવસ કામ કરે છે.

અંજલી ભાભી : રૂ. ૨૫,૦૦૦ એક દિવસના, મહિનામાં આશરે ૧૪થી ૧૫ દિવસ કામ કરે છે.

તારક મહેતા : રૂ. ૩૨,૦૦૦ એક દિવસના, મહિનામાં આશરે ૨૦થી ૨૧ દિવસ કામ કરે છે.

જેઠાલાલ : રૂ. ૫૦,૦૦૦ એક દિવસના, મહિનામાં આશરે ૨૨થી ૨૫ દિવસ કામ કરે છે.

દયાભાભી : રૂ. ૪૦,૦૦૦ એક દિવસના, મહિનામાં આશરે ૨૨થી ૨૪ દિવસ કામ કરે છે.

બાબુજી : રૂ. ૩૫,૦૦૦ એક દિવસના, મહિનામાં આશરે ૨૨થી ૨૪ દિવસ કામ કરે છે.

બબીતાજી : રૂ. ૩૦,૦૦૦ એક દિવસના, મહિનામાં આશરે ૧૬થી ૧૭ દિવસ કામ કરે છે.

અય્યર : રૂ. ૨૩,૦૦૦ એક દિવસના, મહિનામાં આશરે ૧૦થી ૧૨ દિવસ કામ કરે છે.

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.