in

હ્રિતિક રોશન ને મળી ને પોતાને 16 વર્ષ નો અનુભવ કરે છે તમન્ના ભાટિયા, કીધું – એમના માટે કરી શકું છું આ કામ

બાહુબલી એક્ટ્રેસ તમન્ના ભાટિયા ના ફિલ્મ કોન્ટ્રાક્ટ માં કિસિંગ સીન નથી હોતું પરંતુ રિતિક માટે એ કંઈ પણ કરી શકે છે.

ફિલ્મો માં કામ કરવા વાળા બધા સ્ટાર્સ ની પોતાની પસંદ હોય છે અને એમની કેટલીક ઈચ્છાઓ પણ હોય છે એને પૂરી કરવા માંગે છે પરંતુ ક્યારેક ક્યારેક આવું નથી થઇ શકતું. બોલિવૂડ અને સાઉથ ની ફિલ્મ માં પોતાનો જલવો પાથરી ચૂકેલી એક્ટ્રેસ તમન્ના ભાટિયા ની સાથે પણ કંઈક આવું જ થયું. એમની પાછલી ફિલ્મ બાહુબલી એ જે કમાલ કર્યું એ વખાણવા લાયક છે. ફિલ્મો સાઈન કરવા ની પહેલા કોંટ્રેક્ટ ક્લોઝ હોય છે ફિલ્મ માં કોઈ પણ કિસિંગ સીન નહીં આપે અને અત્યાર સુધી એમણે એ કર્યું પણ છે તો પણ હિટ રહી છે. હ્રિતિક થી મળી ને પોતાને 16 વર્ષ ની ફીલ કરે છે તમન્ના ભાટિયા, એમના માટે પોતાનો આ નિયમ પણ તોડશે.

હ્રિતિક રોશન થી મળી ને પોતાને 16 વર્ષ ની ફિલ કરે છે તમન્ના ભાટિયા

બાહુબલી એક્ટ્રેસ તમન્ના ભાટિયા પોતાની ફિલ્મો ના કોન્ટ્રાક્ટ માં કિસિંગ સીન નહિ આપવા નો ક્લોઝ હોય છે પરંતુ એ આવું બોલિવૂડ એક્ટર હ્રિતિક રોશન માટે કરી શકે છે અને પોતાના કોન્ટ્રાક્ટ ક્લોઝ ને તોડી શકે છે. તમન્ના ભાટિયા એ આના વિશે તમિલ ચેટ શો ‘ ફેમસલી ફિલ્મ ફેર’ ના એક એપિસોડ માં બતાવ્યુ. તમન્ના એ કીધું, ‘જો એમને ક્યારેક હ્રિતીક રોશન ની સાથે કામ કરવા નો ચાન્સ મળ્યો તે પોતાના નિયમ તોડવા માટે તૈયાર છે. હું પડદા ઉપર કિસીંગ સીન નથી આપતી કારણકે આ મારા નિયમ નો ભાગ છે પરંતુ હું મારા મિત્રો ને મજાક માં કહેતી રહું છું કે હ્રિતિક રોશન માટે હું આવું કરી શકું છું.’ હ્રિતિક ના વિશે આગળ બતાવતા એમણે કીધું કે હ્રિતિક રોશન ની ઘણી મોટી ફેન છે અને હમણાં જ એમના થી મળી તો એમના ઉપર થી તમન્ના ની નજરો ખસી નહતી રહી.

તમન્ના એ બતાવ્યું કે એમણે હ્રિતિક રોશન ની દરેક ફિલ્મ જોઇ છે અને પહેલીવાર એમના થી મળી. અભિનેતા હ્રિતિક રોશન થી મળવા માટે ઘણી એક્સાઈટેડ હતી અને એ સમયે એમને પોતાને 16 વર્ષ ની છોકરી ની જેમ અનુભવ કર્યો. તમન્ના હ્રિતિક ની સાથે ફિલ્મ કરવા માંગે છે અને જો એમને કોઈ પણ રીતે આ ચાન્સ મળે છે તો એમની સાથે ફિલ્મ જરૂર કરશે.

આ ફિલ્મો માં દેખાઇ તમન્ના ભાટિયા

21 ડિસેમ્બર, 1989 માં મુંબઈ માં જન્મેલી તમન્ના ભાટિયા પંજાબી ફેમિલી ને બિલોંગ કરે છે પરંતુ એમણે પોતાના ફિલ્મી કરિયર ની શરૂઆત સાઉથ ઇન્ડિયન ફિલ્મ થી કરી. બોલિવૂડ માં તમન્ના એ એન્ટરટેઇનમેન્ટ અને હિમ્મતવાલા જેવી ફિલ્મો માં કામ કર્યું છે. બાહુબલી ધ બિગનીગ અને બાહુબલી કનક્લુઝન આ બંને ફિલ્મો માં તમન્ના એ મુખ્ય પાત્ર કર્યું હતું. આના સિવાય પણ તમન્ના એ સાઉથ ઇન્ડિયન માં તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મો માં કામ કર્યું છે.

ટિપ્પણી

યાદ રાખો રાવણ ના બતાવેલા આ ત્રણ મંત્રો ને, જે બનાવી દેશે તમને જીવન માં સફળ

ન જાણે કયા ભાગ્યશાળી થી થશે આ 5 મહિલા ક્રિકેટર્સ ના લગ્ન, એક તો છે પરી જેવી સુંદર