in

અત્યાર સુધી આ હસીનાઓ ને નથી મળી શક્યો પતિ નો સુખ, 9 અફેર પછી પણ નંબર એક એ ન કર્યા લગ્ન

ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં એક્ટ્રેસ ની કોઈ કમી નથી અને ન એમના ચાહવા વાળા ની કોઈ કમી છે. એમ પણ સુંદરતા ની પાછળ તો આખી દુનિયા દીવાની છે અને આ તો બોલિવૂડ ની એક્ટ્રેસ છે. આજે અમે તમને એ એક્ટ્રેસીસ ના વિશે બતાવવા જઈ રહ્યા છીએ જેમણે ઉંમર નો એ પડાવ ઘણી પહેલા પાર કરી લીધો જ્યારે કોઈપણ છોકરી ના લગ્ન થઈ જવા જોઈએ પરંતુ એના પછી પણ આ બધી અત્યાર સુધી અપરણિત છે. જોકે, સમય સમય પર બીજા બધા ની જેમ એમના પણ અફેર ના કિસ્સા સામે આવતા રહે છે પરંતુ લગ્ન ની વાત અત્યાર સુધી સામે નથી આવી. તો ચાલો તમને બતાવીએ કઈ અભિનેત્રીઓ છે.

સુસ્મિતા સેન

Advertisements

સૌથી પહેલા અમેં વાત કરીએ ભૂતપૂર્વ વિશ્વ સુંદરી સુસ્મિતા સેન ની જેમની ઉંમર હમણાં તો ઘણી વધારે છે પરંતુ આજ સુધી ક્યારેય એમના લગ્ન ની ખબર નથી આવી. બતાવી દઇએ કે, સુષ્મિતા સેન ની ઉંમર ભલે 44 વર્ષ થઈ ગઈ હોય પરંતુ એમની હોટનેસ અને સ્ટાઈલ માં કોઈ કમી નથી આવી. ખબરો ની માનીએ તો સુસ્મિતા નો વિક્રમ ભટ્ટ, રણદીપ હુડ્ડા, બંટી સચદેવ, ઈમ્તિયાઝ અલી, મુદ્દાસર અજીજ, સબીર ભાટીયા, સંજય નારંગ, ઋતિક ભસીન ની સાથે અફેર ની વાત સામે આવી ચૂકી છે પરંતુ એમાંથી કોઈની પણ સાથે સુસ્મિતા એ લગ્ન ન કર્યા. આ દિવસો માં સુસ્મિતા રોહમન શૉલ ને ડેટ કરી રહી છે. એ જોવું રસપ્રદ છે કે એમના થી પણ લગ્ન કરે છે કે નહીં.

સાક્ષી તંવર

બીજું નામ આવે છે નાના પડદા ની ફેમસ એક્ટ્રેસ સાક્ષી તંવર નું, જે પોતાના અભિનય ને કારણે હંમેશા હેડલાઇન્સ માં રહે છે. તમારી જાણકારી માટે બતાવી દઈએ 46 વર્ષ ની થયા છતાં સાક્ષી એ અત્યાર સુધી લગ્ન નથી કર્યા. તમને એ પણ બતાવી દઈએ કે સાક્ષી એ એક છોકરી ને આડોપ્ટ કર્યું છે જેની સંભાળી એ પોતે એકલી કરે છે, કારણ કે હમણાં લગ્ન કરવા નો કોઈ મન નથી બનાવ્યું.

Advertisements

તબ્બુ

ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની સિંગલ એક્ટ્રેસ ની વાત જ્યારે પણ આવે છે તો ફેમસ અભિનેત્રી તબ્બુ નું નામ સૌથી પહેલા આવે છે. જોવામાં આવે તો જેમ તબ્બુ ઉમર નું પડાવ પાર કરતા જઈ રહી છે એ હજુ વધારે સુંદર લાગવા લાગી છે. જોકે, ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં હોવાના કારણે તબ્બુ નું નામ પણ ઘણા લોકો ની સાથે જોડાઈ ચૂક્યું છે, પરંતુ અત્યાર સુધી કોઈના થી પણ એમણે લગ્ન નથી કર્યા અને ના લગ્ન નો કોઇ સંકેત આપ્યો છે. 47 વર્ષ ની થયા છતાં પણ તબ્બુ ને અત્યાર સુધી પતિ નો પ્રેમ નથી મળી શક્યો.

એકતા કપૂર

Advertisements

ટીવી જગત ની સૌથી વધારે ફેમસ અને લોકપ્રિય પ્રોડ્યુસર એકતા કપૂર ને કોણ નહીં જાણતું હોય. એમ તો એકતા ના માટે લોકપ્રિયતા કોઇ મોટી વાત નથી રહી કારણકે એકતા પહેલા થી જ ફેમસ અભિનેતા જીતેન્દ્ર ની પુત્રી છે, પરંતુ તેમણે પોતાના દમ પર ટીવી જગત માં પોતાની એક અલગ ઓળખાણ બનાવી.  એ પણ બતાવીએ એકતા પ્રોડ્યુસર જરૂર છે પરંતુ ઘણી સુંદર પણ છે અને એમના ચાહવા વાળા ની કોઈ કમી નથી. એમના થી લગ્ન કરવા માટે પણ લાંબી લાઈન લાગેલી છે પરંતુ 44 વર્ષ ની થવા છતાં એકતા ક્યારે લગ્ન કરશે એનો કોઈ ને અંદાજ નથી.

નગ્મા

બોલિવૂડ અને ટોલિવૂડ ફિલ્મો ની ફેમસ એક્ટ્રેસ નગ્મા એ એક થી ચઢિયાતા એક અભિનેતાઓ ને ઘાયલ કરી ચુકી છે આ અભિનેત્રી નગ્મા ના જલવા પણ કંઈ ઓછા નથી. તમારી જાણકારી માટે બતાવી દઈએ કે નગ્મા નું નામ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલી ની સાથે પણ જોડાઇ ચુક્યુ છે પરંતુ પછી થી સૌરવ ગાંગુલી એ ડોના થી લગ્ન કરી લીધા. આજ ની તારીખ માં નગ્મા ની ઉંમર 44 વર્ષ થઈ ગઈ છે પરંતુ આજે પણ એ અપરણિત છે. નગ્મા ક્યારે લગ્ન કરશે એનો અત્યાર સુધી કોઇ અંદાજ નથી.

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

પક્ષીઓ નું ટોળું આકાશ માં હંમેશા V શેપ બનાવી ને જ કેમ ઉડે છે? કારણ એવું કે જે તમે વિચારી પણ નહીં શકો

કોઈ પણ વ્યક્તિને હાર્ટએટેક આવે તો જાણો છો શું કરવું જોઈએ ? એનાથી બચાવી શકાય છે જીવ