in

ગર્લફ્રેન્ડ સાથે લિવઈનમાં રહેવા લાગ્યા સુશાંત સિંહ રાજપૂત, ઘરેથી લીધા બિસ્તરાંપોટલાં

ટીવીમાંથી બોલિવૂડની દુનિયામાં પગ મૂકનાર અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આજકાલ તેની ફિલ્મો કરતા વધારે એના સબંધને લઈને ચર્ચામાં છે. જો સમાચારો અનુસાર વાત કરીયે તો સુશાંત અભિનેત્રી રિયા ચક્રવર્તીને ડેટ કરી રહ્યો છે. હવે સુશાંત અને રિયા સાથે જોડાયેલી બીજી મોટી સમાચાર સામે આવી છે.

Advertisements

આ સમાચાર પ્રમાણે, સુશાંત પોતાનું ઘર છોડીને રિયાના ઘરે શિફ્ટ થઈ ગયો છે. હવે આ બંનેએ લીવ ઇનમાં રહેવાનું નક્કી કર્યું છે. સ્પોટબોય ડોટ કોમના સમાચાર અનુસાર, તાજેતરમાં સુશાંત પોતાના ઘરેથી બેગ વગેરે લઈ જતા જોવા મળ્યો હતો. ત્યારબાદ એ તેના ઘરે જોવા મળ્યો ન હતો.

સુશાંત સિંહ રાજપૂતના વોચમેન દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે તેના પડોશીઓ અભિનેતાના ઘરે વારંવાર થતી પાર્ટીઓથી પરેશાન થઇ ગયા હતા. ઘણીવાર પાડોશીઓ અને ચોકીદારો સુશાંતને એના ઘરે થતી પાર્ટીઓની સમસ્યાઓ વિશે જણાવી પણ ચૂક્યા હતા. એવામાં સુશાંત પડોશીઓની ટોકટોકથી પણ પરેશાન થઇ ગયા હતા.

Advertisements

આ જ કારણોથી સુશાંત પોતાનું ઘર છોડીને રિયાના ઘરે શિફ્ટ થઈ ગયો. જો એના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીયે તો સુશાંત સિંહ રાજપૂતની ‘દિલ બેચારા’ ટૂંક સમયમાં જ રીલિઝ થશે. જ્યારે તેની ફિલ્મ ‘ડ્રાઇવ’ પણ હવે છેલ્લા તબક્કામાં જ છે. આ ફિલ્મમાં સુશાંત સાથે જેકલીન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Advertisements

થોડા દિવસો પહેલા જ ફિલ્મનું ગીત ‘મખના’ રિલીઝ થયું હતું. સુશાંતની છેલ્લી ફિલ્મ ‘છીછોરે’ હિટ સાબિત થઇ હતી. આ ફિલ્મમાં એની સાથે શ્રદ્ધા કપૂર જોવા મળી હતી. સાથે જ જો રિયા ચક્રવર્તીની વાત કરીએ તો તે આવતા વર્ષે અમિતાભ બચ્ચન અને ઈમરાન હાશ્મીની સાથે ‘ચહેરે’માં જોવા મળશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements
ટિપ્પણી
Advertisements

પરિણીતી ચોપડાએ અજય દેવગન સાથે કામ કરવાની પાડી ના, સામે આવ્યું આ એક મોટું કારણ

ગણેશજી ના આ 3 ઉપાય દરેક મુશ્કેલી ને ઝડપ થી દૂર કરી દેશે દૂર, જાણો કરવા ની યોગ્ય રીત