in

સિંગીગની વિશાળ દુનિયામાં આ નાનકડી છોકરી એ ધૂમ મચાવી, 9 વર્ષની ઉંમરમાં જ મળ્યો 15 લાખનો ચેક

દિવસે અને દિવસે નવા નવા રિયાલિટી શો આવે છે અને જાય છે. એમાં બહુ બધા લોકોના ભવિષ્ય બને છે. એ જ રીતે આ વર્ષે સંગીત ક્ષેત્રે જે ફેમસ રિયાલિટી શો હતો એ મહત્વનું ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. સુપરસ્ટાર સિંગર નામના શોને તેની પહેલી વિજેતા મળી ગઈ છે. સૌથી ફેમસ રિયાલિટી શોનું 6 ઓક્ટોબરે ગ્રાન્ડ ફાઇનલ હતું અને તેમાં પ્રીતિ ભટ્ટાચાર્જીએ વિનર બની હતી. તેને સૌથી વધુ વૉટ મળ્યા અને તેની જીત થઇ.

Advertisements

ગ્રાન્ડ ફિનાલેમાં 6 સ્પર્ધકો ફાઇનલમાં આવ્યા હતા. પછીના રાઉન્ડમાં બધાને હરાવીને પ્રીતિ ભટ્ટાચાર્જીએ આ એવોર્ડ પોતાના નામે હસિલ કરી લીધો હતો. રિપોર્ટ અનુસાર આ રિયાલીટી શોમાં પ્રીતિ સિવાય મૌલી, સ્નેહા શંકર, હર્ષિત નાથ, અંકોલા મુર્ખર્જી અને નિષ્ઠા શર્મા પણ રેસમાં સમાવેશ થયો હતો. જો કે આ તમામને પાછળ રાખી પ્રીતિએ આ ટ્રોફી મેળવી હતી. સાથે સાથે પ્રીતિને 15 લાખનો ચેક પણ આપવામાં આવ્યો હતો.

Image result for prity-bhattacharjee

એકથી એક ચઢિયાતા કંટેસ્ટેંટે લગાતાર ત્રણ મહિના સુધી શોમાં પરફોર્મન્સ આપ્યું હતું. આ બધા લોકોનો અવાજ પણ એક જાદુ જેવો હતો. બધાનું પ્રદર્શન શાનદાર રહ્યું છતાં સ્પર્ધા હતી એટલે એકને નંબર આપવો પડે. આટલી નાની ઉંમરે બાળકોમાં આટલી બધી પ્રતિભા જોઇને દર્શકો પણ ખુશ થઈ ગયા હતા. આ શોમાં ચાર કેપ્ટન હતા. નિતિન કુમાર, સલમાન અલી, જ્યોતિકા તંગરી અને સચિન કુમાર વાલ્મિકી

Advertisements
ટિપ્પણી
Advertisements

ગુજરાતમાં એક જ દિવસમાં 2.98 કરોડનું ખાદી નું વેચાણ કરવામાં આવ્યું, 30 ટકા સુધીની ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું

9 ઓક્ટોબર, 2019નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ