in

આજના દિવસે સૂર્યનું કુંભ રાશિમાં થશે ગોચર, સિંહ રાશિના જાતકોના લગ્નજીવનમાં આવી શકે છે મોટી તકલીફ

સૂર્ય 13 ફેબ્રુઆરીના દિવસે એટલે આજે કુંભ રાશિમાં પ્રવેશ કરે છે. આ રાશિમાં 14 માર્ચ સુધી સૂર્ય સ્થિત રહેશે. આ બાદ તે મીન રાશિમાં જશે. સૂર્યના આ ગોચરથી ચાર રાશિના માણસોને તેમના સામાજિક જીવનમાં આદર, સન્માન તથા પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ જશે. આ ચાર રાશિ સંકેતો નીચે પ્રમાણે છે.

મિથુન

Advertisements

સામાજિક જીવન વધુ આરામદાયક રહેશે. માન-સન્માન તમારું બધાની આગળ વધશે. ધન અને ધાન્યથી તમને ઘણો બધો ફાયદો થશે અને કાર્યોમાં સફળતાને લીધે તમારો આત્મવિશ્વાસ સાતમા આસમાન ઉપર રહેશે. સરકારી ક્ષેત્રમાંથી સારો નફો થશે.

કર્ક

Advertisements

આ રાશિના જાતકોને પૂર્વજોની સંપત્તિ મેળવવાની સંભાવના છે, બીજી બાજુ તમારા પિતાની હેલ્થ પણ આ સમયમાં ખૂબ ખરાબ હોઈ શકે છે, તેથી તમારે તેમના તંદુરસ્તી નું પણ અવશ્ય ધ્યાન રાખવું પડશે. જો તે કાયદાની સામે છે તો તમને વહીવટ દ્વારા સજા થઈ શકે છે.

સિંહ

Advertisements

તમારૂ તંદુરસ્ત સારુ રહેશે અને તમે પહેલા કરતાં પોતાને વધુ ફીટ અનુભવશો અને બીજી જુની સ્વાસ્થ્યની તકલીફથી છૂટકારો મેળવશો, બીજી બાજુ, તમારા આ સમયમાં લગ્ન જીવનમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે.

કન્યા

Advertisements

તમને અનેક પ્રકારનાં કોર્ટ કચેરીના કેસોમાં સારા રીઝલટ મળશે અને તમે તમારા વિરોધીઓને તમે એકદમ ટક્કર આપશો. તમારા ખર્ચ ઓછો થશે સાથે જ તમે આ સમય દરમિયાન માત્ર જરૂરી ખર્ચ કરશો. જે તમારી આર્થિક પરીસ્થિતિ પણ મજબૂત થવા લાગશે.

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

ભોલે બાબા ના આશીર્વાદ થી આ 6 આ રાશિઓ નું વધશે માન-સન્માન, મળશે ધનલાભ, મળશે અપાર સફળતા

અમદાવાદની આ પ્રખ્યાત હોટલમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રહેશે, 22થી 26 સુધી બીજા અનેક માટે બુકિંગ બંધ