in

શરત લગાવી લો ! કપિલ ની ઓન-સ્ક્રીન પત્ની સુમોના ચક્રવર્તી ના આ 5 રહસ્ય નહીં જાણતા હોવ તમે

“ધ કપિલ શર્મા શો” ભારત માં ઘણો ફેમસ છે. એમ તો આ શો ના હોસ્ટ કપિલ શર્મા છે પરંતુ એમાં કામ કરવા વાળા બધા કલાકાર આજે ઘર ઘર માં ઓળખાય છે. કપિલ ની સાથે તમે લોકો એ સુમોના ચક્રવર્તી ને ઘણી વાર જોયું હશે. સુમોના હંમેશા શો માં કપિલ ની પત્ની નું પાત્ર પ્લે કરે છે. આમાં ઘણાં લોકો એમને કપિલ ની ઓન-સ્ક્રીન પત્ની ના રૂપ માં પણ જાણે છે. લોકો ને કપિલ અને સુમોના ની જોડી પસંદ આવે છે. આ બંને ની સાથે કોમિક ટાઈમિંગ ઘણી કમાલ ની હોય છે. હવે તમે બધા કપિલ ના વિશે તો પહેલા થી જ ઘણું બધું જાણો છો પરંતુ આજે અમે તમને સુમોના ના જીવન થી જોડાયેલી રસપ્રદ વાતો બતાવવા જઈ રહ્યા છે.

એજ્યુકેશન

Advertisements

24 જૂન, 1988 મા જન્મેલી સુમોના વર્તમાન માં 31 વર્ષ ની છે. એ મૂળ રીતે લખનઉ ની રહેવાવાળી છે. એમણે પોતાની સ્કૂલ નું ભણવા નું લખનઉ ના જ Loreto convent school થી પૂરું કર્યું છે. આના પછી ગ્રેજ્યુએશન માટે મુંબઇ ગઇ હતી જ્યાં એમણે જયહિન્દ કોલેજ થી આર્ટસ ઓફ ઈકોનોમિક્સ માં સ્નાતક ની ડિગ્રી પ્રાપ્ત કરી.

કરિયર

સુમોના ના કરિયર ની વાત કરીએ તો તેમના કરિયર ની શરૂઆત બાળપણ થી થઈ હતી. વાસ્તવ માં સુમોના એ ચાઈલ્ડ એક્ટર તરીકે ‘મન’ ફિલ્મ માં કામ કર્યું હતું. આ ફિલ્મ માં મનીષા કોઈરાલા, આમિર ખાન અને અનિલ કપૂર મુખ્ય ભૂમિકા માં હતા. આના સિવાય મોટા થવા પર એ બરફી અને કિક જેવી બોલિવૂડ ફિલ્મો માં દેખાઇ. સુમોના એ ‘બડે અચ્છે લગતે હૈ’ સિરિયલ માં સપોર્ટિંગ રોલ પણ કર્યો. જોકે એમને ઓળખાણ ‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ’ માં કપિલ ની ઓન-સ્ક્રીન પત્ની બનવા પછી મળી. આ શો થી સુમોના ઘરે-ઘરે ઓળખાવા લાગી. જોકે આની પહેલા કપિલ અને સુમોના ની જોડી ‘કોમેડી સર્કસ’ નામ ના શો માં પણ જોવા મળી હતી. ત્યાં જ દર્શકો એમને એટલું પસંદ કર્યું હતું કે હવે કપિલ એ જ્યારે પોતાનો ટીવી શો ખોલ્યો તો સુમોના ને પોતાના અપોઝિટ કાસ્ટ કરી લીધું.

Advertisements

ઉપલબ્ધીઓ

સુમોના ની ઉપલબ્ધિઓ ની ચર્ચા કરીએ તો એક ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ના મિસ્ટર એન્ડ 2004 માં સેકન્ડ રનરઅપ હતી. 2005 માં એ મિસ મુંબઈ ની કનટેસ્ટંટ હતી. ત્યાં જ 2006 મા એ Streax Savvy cow girl ની ફાઈનલિસ્ટ હતી. એમની પહેલી પરફોર્મન્સ 2009 મા “ધ ડેટિંગ થ્રુથ્સ” નામ ના એક મ્યુઝિકલ શો માં જોવા મળી હતી.

સંબંધ અને કમાણી

Advertisements

સુમોના ના હમણાં લગ્ન નથી થયા. જોકે પહેલા એ બંગાળી અભિનેતા સમ્રાટ મુખરજી ને ડેટ કરતી હતી. સમ્રાટ ને તમે ‘સ્વભૂમિ’ અને ‘સબસે બઢકર હમ’ જેવી ફિલ્મ માં જોઈ ચુક્યા છો. વર્તમાન માં સુમોના મુંબઈ માં રહે છે. એમને એક એપિસોડ માટે 5 થી 7 લાખ રૂપિયા મળી જાય છે. સુમોના ની પાસે Hyundai Creta અને ફેરારી જેવી મોંઘી લક્ઝરી કાર છે.

બીજી વાતો

સુમોના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. એ હંમેશા પોતાના હોટ ફોટા શેર કરતી રહે છે. Instagram પર એમને 7 લાખ થી પણ વધારે લોકો ફોલો કરે છે. સુમોના ને સિગરેટ પીવા નો ઘણો શોખ છે. એમની સ્મોકિંગ કરતા ફોટો ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

વૉટ્સએપ પર આવી ગયું છે જોરદાર ફીચર, જાતે જ મેસેજ થઇ જશે ડીલીટ

પરિણીતી ચોપડાએ અજય દેવગન સાથે કામ કરવાની પાડી ના, સામે આવ્યું આ એક મોટું કારણ