in

આ હીરોઈનને થઈ ગયો કડવો અનુભવ, ટેક્સી ડ્રાઈવર એ ગાડી રોકી નીચે ઉતરી જવા કહ્યું…

ઘણી હિરોઇનો સાથે રોજબરોજ ન બનવાની ઘટના બનતી હોય છે અને પછી હિરોઈન તકલીફમાં મુકાઈ જાય છે.

Chania

પરંતુ તાજેતરમાં એક અભિનેત્રીએ ખુલાસો કર્યો એમાં હીરોઈને બહાદુરી બતાવી હતી.

Chania

આ વાત છે ટીવીની હિરોઈન ચાહત ખન્નાની.

Chania

હાલમાં જ ચાહતે એરપોર્ટ જવા માટે કેબ બુક કરી હતી અને રસ્તામાં એક જગ્યા પર ડ્રાઈવરે અચાનક કાર રોકી દીધી.

Chania

ડ્રાઈવરે તેને ગાડીમાંથી ઉતરી જવાનું કહ્યું

Chania

ડ્રાઈવરે ચાહતને ગાડીમાંથી ઉતરી જવા માટે એટલા જણાવ્યું કેમ કે, તે તેની સાથે એક સેલ્ફી લેવા માંગતો હતો.

Chania

ચાહતે ત્યારે ડ્રાઈવરને જણાવ્યું કે, તું અત્યારે ગાડી ચલાવ મારે એક દોસ્તની પાસે જવાનું છે.

Chania

તો ડ્રાઈવરે ગાડી ચલાવવાની ના પાડી. ડ્રાઈવર પોતાની વાત પર અડગ રહ્યો.

Chania

ત્યારબાદ ચાહતે કહ્યું કે, હું પોલીસ અને મિત્રોને બોલાવીશ.આ ધમકીથી ડ્રાઈવર ડરી ગયો અને ગાડી ચલાવવાનું શરૂ કરી દીધું.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

સાઉથ સિનેમા ના એ 5 સુપર સ્ટાર્સ, જે ક્યારેય બોલીવુડ માં નથી અજમાવવા માંગતા પોતાનું ભાગ્ય

નવ પરિણીત કપલે ડિનર ડેટ પર કરી દીધું આ એક કામ, સોશીયલ મીડીયા થઈ ગયું રોમેન્ટિક