in

જો તમારી પાસે પણ બે હજારની નોટ છે તો આ સમાચાર અવશ્ય વાંચજો, બાકી પછી પસ્તશો

સોશિયલ મીડિયામાં હમણાં રૂપિયા 2000ની નોટને કારણે એક મેસેજ ખૂબ વધુ પ્રમાણમાં વાઇરલ થઇ રહ્યો છે. કે સરકાર હવે રૂપિયા 2000ની નોટ સંપૂર્ણ બંધ કરવા જઇ રહી છે. પણ આ વાઇરલ મેસેજના નો જવાબ છે કે સરકાર તાજેતરમાં રૂપિયા 2000ની નોટ બંધ કરશે નહી. તેનો સત્તાવાર ઉત્તર પણ આવી ગયો છે.

https://i0.wp.com/jobaka.in/wp-content/uploads/2019/12/1000-500-Fake-Sandesh.jpg?w=662&ssl=1

Advertisements

જેમાં ફાઇનાન્સ તથા કોર્પોરેટ બાબતોના રાજ્ય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે રાજ્યસભાના એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે સરકારની તરફથી હમણાં રૂપિયા 2000 ની નોટને બંધ કરવાની કોઇ યોજના બહાર આવી નથી. તેમનાથી જ્યારે કહેવામાં આવ્યું હતુ કે શું સરકાર ક્રમવાર બે હજારની નોટ બંધ કરવા જઇ રહી છે, તેના જવાબમાં અનુરાગ ઠાકુરે આ ઉત્તર આપ્યો હતો.

https://i0.wp.com/jobaka.in/wp-content/uploads/2019/12/RBI_Sandesh-1.jpg?w=662&ssl=1

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાના વર્ષના રીપોર્ટના કહ્યા અનુસાર પર મંત્રીએ જણાવ્યું કે, 31 માર્ચ 2019 સુધી 2000 રૂપિયાની નોટોનું સર્ક્યુલેશન 31.18 ટકા છે. કુલ નોટોનું સર્ક્યુલેશન વેલ્યુ 21,109 અબજ રૂપિયા છે તથા તેમાં 2000 રૂપિયાની નોટોના ચલણની વેલ્યુ 6582 અબજ રૂપિયા છે.

Advertisements

Image result for rbi

ઈનક્મ ટેક્સ ડિપાર્ટમેન્ટે ગયા ત્રણ નાણાકીય વર્ષોમાં 5 કરોડ રૂપિયાથી વધારે રોકડ રૂપિયા ભેગા કર્યા છે. જપ્ત કરવામાં આવેલી કુલ રોકડમાંથી નાણાકીય વર્ષ 2017-18માં 2000 રૂપિયાની 67.91% નોટ જપ્ત કરવામાં આવી. 2018-19માં આ આંકડો 65.93% રહ્યો છે. જ્યારે હાલના નાણાકીય વર્ષમાં આ ઓછી થઈને 43.22% પર આવી ગયો છે.

ટિપ્પણી
Advertisements

જ્યારે પાર્ટીમાં ધોનીએ ગાયું ગીત “જબ કોઈ બાત બિગડ જાયે” તો લોકો થઈ ગયા ફિદા…

દિગ્ગજ હિરોઇનોની સામે ટક્કર આપે છે આમિર ખાનની આ દીકરો, જુઓ હોટ ફોટા