in

સાઉથ સિનેમા ના એ 5 સુપર સ્ટાર્સ, જે ક્યારેય બોલીવુડ માં નથી અજમાવવા માંગતા પોતાનું ભાગ્ય

બોલીવુડ ના ઘણા બધા સ્ટાર્સ એ પોતાના કરિયર ની શરૂઆત સાઉથ સિનેમા થી કરી હતી. ત્યાંજ કેટલાક સાઉથ ના સ્ટાર્સ એ બોલિવૂડ માં એન્ટ્રી લઈ ને પોતાનો ભાગ્ય અજમાવ્યું. એક રીતે જોવા જઈએ તો સાઉથ સિનેમા એ અત્યાર સુધી આપણ ને ઘણા સારા હીરો-હીરોઇન આપી ચૂકી છે. જોકે, સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં કેટલાક ઓળખીતા સ્ટાર્સ એવા પણ છે, જે હિન્દી સિનેમા માં કામ નથી કરવા માંગતા.

આવો જાણીએ કયા છે એ સ્ટાર્સ, જે બોલિવૂડ માં નથી આવવા માંગતા

1. મહેશ બાબુ

લગભગ બે વર્ષ પહેલા એવી ખબર આવી રહી હતી કે બિઝનેસમેન ની હિન્દી રિમેક બનવા જઈ રહી છે, જેના લીડ એક્ટર મહેશબાબુ હશે. પરંતુ મહેશ બાબુ એ આ સાફ કરી દીધું છે એ માત્ર તેલુગુ ફિલ્મ જ કરશે.

mahesh babu

2. અનુષ્કા શેટ્ટી

એક સમયે જ્યારે અનુષ્કા થી બોલીવુડ પ્રોજેક્ટ ના વિશે પૂછવા માં આવ્યું, તો એમણે એના વિશે ના પાડતા કહી દીધું અત્યારે એમની પાસે તમિલ અને તેલુગુ ફિલ્મ ના ઘણા પ્રોજેક્ટ છે. એટલા માટે બોલીવુડ ફિલ્મ માટે એમની પાસે સમય નથી.

 Anushka Shetty

3. અલ્લુ અર્જુન

અલ્લુ અર્જુન માત્ર સાઉથ સિનેમા નહીં, પરંતુ આખા ભારત માં એક ચર્ચિત નામ છે. અલ્લુ ની એક્ટિંગ અને એમના ડાન્સ મૂવ્સ ને દર્શકો ઘણુ પસંદ કરે છે. જો એ બોલિવૂડ માં આવે, તો ચોખ્ખી વાત છે કે એક ઘણી મોટી હિટ ફિલ્મ આપશે. પરંતુ એમનો હિન્દી સિનેમા ને લઈને કોઈ પ્લાન નથી.

Allu Arjun

4. નાગા ચૈતન્ય

નાગા ચૈતન્ય, અભિનેતા નાગાર્જુન ના પુત્ર છે. જોકે, આ સમયે તો એ માત્ર અને માત્ર રિજનલ સિનેમા માં કામ કરવા માંગે છે.

Naga Chaitanya

5. નિવિન પોલ

નિવિન ને લોકો ઘણુ પસંદ કરે છે, પરંતુ એ હિન્દી સિનેમા માં નહીં, માત્ર રીજનલ સિનેમા મા ફોકસ કરવા માંગે છે.

Nivin Pauly

જો સાઉથ ના આ સ્ટાર્સ હિન્દી સિનેમા માં આવશે, તો કંઈક નવું અને અલગ જોવા મળશે, પરંતુ આવે તો ખરા !

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

સફેદ વાળ થી મળી જશે તરત છુટકારો, માત્ર પર એક અઠવાડિયા સુધી લગાવી લો આ હેર માસ્ક

આ હીરોઈનને થઈ ગયો કડવો અનુભવ, ટેક્સી ડ્રાઈવર એ ગાડી રોકી નીચે ઉતરી જવા કહ્યું…