in

પ્રિયંકા ચોપડા ની જેઠાણી છે લાખો દિલો ની ધડકન, જુઓ ફોટા

બોલીવુડ ની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા આ દિવસો માં પોતાના થવાવાળા સાસરી વાળા ની સાથે ઘણો એન્જોય કરી રહી છે. પ્રિયંકા અને નિક ની સગાઈ ના પછી લોકો એમને ઘણી વધામણી આપી રહ્યા છે એમાંથી એમની જેઠાણી જે અમેરિકન એક્ટ્રેસ છે એમણે પણ વધામણી આપી હતી અને એમની સગાઈ માં ઘણો ડાન્સ પણ કર્યો હતો. સેલિબ્રિટી ના રૂપ માં પ્રિયંકા નિક ની સગાઈ માં એક્ટ્રેસ સોફી ટર્નરપણ હાજર હતી જે નિક ના મોટા ભાઈ જોય જોનસની થવાવાળી લાઈફ પાર્ટનર છે. જ્યાં આખી દુનિયા એમને વધામણી આપી રહી છે ત્યાં જ સોફી એ પણ પોતાના ફ્યુચર બ્રધર અને સિસ્ટર ઇન લૉ ને વધામણી આપી. બતાવી દઈએ કે સોફી કોઈ સામાન્ય ચહેરો નથી પરંતુ હોલીવુડ નો ચર્ચિત ચહેરો છે,પ્રિયંકા ચોપડા ની જેઠાણી છે લાખો દિલો ની ધડકન,એમની ફેન ફોલોઈંગ ઘણી વધારે છે અને એમણે ઘણી ફિલ્મો માં કામ કર્યું છે.

પ્રિયંકા અને નિક સગાઈ ની વધામણી દુનિયા ના દરેક ખૂણા થી આવી, ત્યાં જ હોલિવૂડ એક્ટ્રેસ સોફી ટર્નરએ પણ એમને વધામણી આપી. સોફી નિક ના મોટા ભાઈ જોય ની ફિયોન્સી છે અને આમણે ઇન્સ્ટાગ્રામ પર નિક અને પ્રિયંકા નો ફોટો શેર કરતા લખ્યું, “એ પોતાના દિયર માટે આવી દેરાણી મેળવી ને ઘણી ખુશ છે, પરિવાર માં એમનું સ્વાગત કરવા માટે હું ઘણી ઉત્સાહિત છું.” આના પછી એમણે બંને ને ટેગ કરતા love you લખ્યુ. પાછલા દિવસો માં પ્રિયંકા ને નિક અને સોફી ની સાથે જોડે ઘણી મસ્તી કરી અને એમના ફોટા સોશિયલ મીડિયા ઉપર ઘણા વાયરલ થયા. લોકો ને આમની ગેંગ સારી લાગી,આ લોકો એ મેચ પણ જોયું અને બીચ પર મસ્તી પણ કરી,એમના બધા ફોટા સોશિયલ મીડિયા ઉપર છે જ્યાં પ્રિયંકા પોતાના થવાવાળા સાસરીવાળા ઓની સાથે ઘણી ખુશ દેખાઇ રહી છે. સોફીઅને જોય ના લગ્ન નથી થયા પરંતુ ઘણા સમય થી એકબીજા ને ડેટ કરી રહ્યા છે અને આવવા વાળા સમય માં લગ્ન પણ કરી શકે છે. જોકે સોફી પ્રિયંકા થી ઘણી નાની છે છતાં પણ એ જોય ની ગર્લફ્રેન્ડ છે અને એમણે પોતાના લવ-અફેર ને પબ્લિકલી એકસેપ્ટ કર્યું છે અને ઘણી જલ્દી આ જોડી લગ્ન ના બંધન માં બંધાઈ શકે છે.

21 ફેબ્રુઆરી,1996 એ યુનાઇટેડ કિંગ્ડમ માં જન્મેલી સોફીના માતા પિતા હોલીવુડ ફિલ્મ પ્રોડ્યુસર છે. એમણે પોતાના કરિયર ની શરૂઆત અમેરિકન મોડલ ના રૂપ માં કરી હતી અને ત્યારબાદ એમણે HBOફેન્સી ટેલિવિઝન સીરિઝગેમ્સ ઓફ થ્રોન ની સનસા સ્ટાર ના પાત્ર થી પોતાનું ડેબ્યુ કર્યો. સોફીની આવવાવાળી ફિલ્મ Dark Phoenix છે. સોફી પોતાના બોયફ્રેન્ડ જોય થી લગભગ 7 વર્ષ નાની છે અને લગભગ બે થી ત્રણ વર્ષો થી એમને ડેટ કરી રહી છે. એમણે ઘણા પ્રોગ્રામ પણ સાથે કર્યા છે અને એવી ખબર છે કે આવવાવાળા સમય માં એકબીજા થી લગ્ન પણ કરશે. જ્યારે એમના લગ્ન થઈ જશે તો પ્રિયંકા ની આ જેઠાણી એમના થી પણ ઘણી વધારે સુંદર હશે,એમના ઘણા ફોટા એવા છે જેમાં એમની સુંદરતા ને કોઈ ટક્કર નથી આપી શકતું, જુઓ આમના ફોટા.

ટિપ્પણી

ગરમા-ગરમ ચોખાના લોટનું ખીચું આ રીતે બનાવો ઘરે

બાળપણ નું ખેલ કૂદ, શિયાળા નો તડકો અને હોળી પર પાપડ બનાવવું, આ સારા પળ નું સાક્ષી છે ઘર નું ધાબુ