in

થોડાક જ સમયમાં અજય દેવગણના જીવન પર એક બુક લખાશે

અજય દેવગને 90ના દાયકા,આ ‘ફૂલ ઔર કાંટે’ હિન્દી મુવુથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પધરામણી કરી હતી. 28 વર્ષના કરિયરમાં અજયે બઉ બધા ઉતાર-ચઢાવ જોયા છે. એક સફળ તથા સક્ષમ એક્ટરની સાથે તે ફિલ્મ મેકર, ડિરેક્ટર અને પતિ-પિતા પણ છે. જાણવા મળ્યું છે કે, થોડાક જ સમયમાં તેની બાયોગ્રાફી લખી શકાય છે

https://i1.wp.com/jobaka.in/wp-content/uploads/2019/10/hqdefault-2.jpg?w=662&ssl=1.

Advertisements

મીડિયાના જણાવ્યા પ્રમાણે, અજય દેવગણની લાઈફ સ્ટોરી બહુ જ પ્રેરણાદાયક છે, કારણ કે ઇન્ડસ્ટ્રીમાં જોડાયેલા હોવા છતાં તેણે ઘણો સંઘર્ષ કરીને સફળતા હાંસલ કરી છે. તે એક્શન ડિરેક્ટર વીરુ દેવગનનો દીકરો છે. પોતાની પહેલી મૂવી હિટ થઇ હોવા છતાં કરિયરમાં ઘણી વાર નિષ્ફ્ળતા સામે પણ બાયો માંડી છે. તેના અને કાજોલની લવ સ્ટોરી, ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથેના સંબંધ આ બધા જ સબ્જેક્ટ પર લખવું ઘણું ઇન્ટરેસ્ટિંગ રહેશે. જો બધું પ્લાન પ્રમાણે ચાલશે તો ટૂંક સમયમાં તેની બાયોગ્રાફી લખવામાં આવશે. જો કે, ઓફિશિયલી રીતે આ વાતની કોઈએ પણ જાહેરાત કરી નથી.

https://i0.wp.com/jobaka.in/wp-content/uploads/2019/10/ajay_devgn_kao.jpeg?w=662&ssl=1?8CLJ22xmDRHNSlYpkjo.jbTNhV.jZZeP

જો વાત વર્ક ફ્રન્ટની કરીએ તો, અજય છેલ્લી વાર ‘દે દે પ્યાર દે’ ફિલ્મમાં દેખાયો હતો, જે બોક્સઓફિસ પર સફળ રહી હતી. આવતા વર્ષે તેની ‘તાનાજી: અનસંગ વોરિયર’. ‘તુર્રમ ખાં’, ‘ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ અને ‘મેદાન’ રિલીઝ થઈ શકે છે. આ ઉપરાંત સૂર્યવંશી અને આરઆરઆર ફિલ્મમાં તેનો કેમિયો પણ હશે.

Advertisements
ટિપ્પણી
Advertisements

સચિવાલય ક્લાર્ક ની ભરતી હવે ધો. 12 પાસ પછી નહિ પણ ગ્રેજ્યુએટ ઉમેદવાર જ આપી શકશે

મોદીએ બીચ પર 30 મિનિટ સુધી જોગિંગ કર્યું અને જોગિંગ દરમિયાન કચરો પણ ઉપાડ્યો; જાહેર જગ્યાને સ્વચ્છ રાખવાનો સંદેશો પણ આપ્યો