in

ક્યારેક આ એક્ટરના પ્રેમમાં પાગલ હતી સોનાક્ષી સિંહા, કરવા ઇચ્છતી હતી લગ્ન પણ પિતાએ.

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં અવારનવાર એક્ટર્સનું નામ ચર્ચામાં રહેતું હોય છે, ક્યારેક તેઓ પોતાના લિંકઅપના કારણે તો ચર્ચામાં રહે છે તો ક્યારેક પોતાની આવનારી ફિલ્મોના કારણે લાઈમલાઈટમાં રહે છે. તમે ઘણા એવા લેખ વાંચ્યા હશે જ્યાં એક્ટર્સના પહેલા પ્રેમ વિષે જણાવામાં આવે છે. આજના આ લેખમાં અમે એવી જ એક એક્ટર્સ વિષે ચોંકાવનારો ખુલાસો કરવાના છે. જણાવી દઈએ કે આ એક્ટર્સ બીજી કોઈ નહિ પણ બૉલીવુડ દબંગ ગર્લ સોનાક્ષી સિંહા છે. હાલમાં જ સોનાક્ષીને લઈને એક એવી ખબર આવી છે જેણે બધાને હેરાન કરી દીધા છે. જણાવી દઈએ, હમણાં તો સોશ્યિલ મીડિયા પર એ ખબર ઘણી વાયરલ થઇ રહી છે કે સોનાક્ષી સિંહા એક સમયે બોલીવુડમાં એક અભિનેતાને ઘણી જ પસંદ કરતી હતી અને બંને એકબીજાની નજીક પણ આવી ગયા હતા પણ એમની પ્રેમ કહાનીમાં સોનાક્ષીના પપ્પા શત્રુઘ્ન સિંહા વિલેન બનીને આવ્યા.

Advertisements

હવે તમને વિચાર આવતો હશે કે ભલું એવું કોણ હશે જેના પર સોનાનું દિલ આવ્યું હશે. તો તમને જણાવી દઈએ કે જે અભિનેતાને સોનાક્ષીએ પોતાનું દિલ આપી દીધું હતું એ પોતાના અતરંગી કપડાના કારણે ચર્ચામાં રહેતો હતો અને હાલમાં જ એણે ઇન્ડસ્ટ્રીની ટોપ એક્ટ્રેસ સાથે લગ્ન કર્યા છે. તમે સમજી તો ગયા જ હશો કે અમે કોની વાત કરી રહ્યા છે. જી હા, અમે વાત કરી રહ્યા છે બોલીવુડના અભિનેતા રણવીર સિંહની, જેમણે હાલમાં જ અભિનેત્રી દીપિકા પાદુકોણ સાથે લગ્ન કર્યા છે.

પિતાને નહતો ગમતો સંબંધ :

જણાવી દઈએ, સોનાક્ષી અને રણવીર સિંહ એક સાથે વર્ષ 2013 માં આવેલી ફિલ્મ ‘લુટેરા’ માં દેખાયાં હતા. ભલે ને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણી નથી કરી પણ દર્શકોને સોનાક્ષી અને રણવીરની જોડી ઘણી જ ગમી હતી. બંનેએ આ ફિલ્મમાં કમાલનો અભિનય કર્યો હતો અને આ જ ફિલ્મની શૂટિંગ દરમિયાન બંનેની વચ્ચે નજદીકી વધી ગઈ હતી. એ દરમિયાન બંનેની વચ્ચે અફેયરની ખબરોની પણ ઘણી ચર્ચા થઇ હતી. પણ કહેવાય છે કે બંનેનો સંબંધ સોનાક્ષીના પિતા શત્રુઘ્ન સિંહાને પસંદ કરતી હતી અને એમણે સખ્ત સૂચના આપી હતી કે એ રણવીર સિંહથી દૂર રહે. સોનાક્ષી પોતાના પિતાને ઘણોજ પ્રેમ કરતી હતી અને પોતાના પિતાની ઈચ્છાને સમ્માન કરતા એણે રણવીરથી દુરી બનાવી લીધી અને બંને એકબીજાથી અલગ થઇ ગયા.

Advertisements

માં ને જોઈએ રણબીર કપૂર જેવો જમાઈ :

સાથેજ સોનાક્ષીની માતાને પોતાની દીકરી માટે રણબીર કપૂર જેવો જમાઈ જોઈએ છે, જણાવી દઈએ, વર્ષ 2017 માં પૂનમ સિંહા સ્ટાર પ્લસના શો ‘નચ બલિયે 8’ ના ગ્રાન્ડ ફિનાલેમાં પહોંચી હતી , ત્યારે એને પૂછ્યું હતું કે સોનાક્ષી માટે કેવો છોકરો જોઈએ છે, એની પર એમણે કહ્યું કે એમને રણબીર કપૂર જેવો સ્માર્ટ અને ગુડ લુકિંગ છોકરો પોતાની દીકરી માટે જોઈએ છે. એ પૂછવામાં આવ્યું કે સોનાક્ષી ક્યારે લગ્ન કરશે તો એના પર એની માતા એ જવાબ આપ્યો કે જયારે એ ખુદ લગ્ન માટે તૈયાર થશે ત્યારે એના લગ્ન કરાવી દેવામાં આવશે.

ટિપ્પણી
Advertisements

આજે બુધવારી પ્રદોષ નો બન્યો શુભ સંયોગ, આ રાશિઓ ની શિવજી ઇચ્છાઓ કરશે પૂરી, દૂર થશે દુઃખ

વાસ્તુદોષથી બચવા ઈચ્છો છો તો કરો આ સરળ ઉપાય