બૉલીવુડ ના વીતેલા દોર ની અમુક શ્રેષ્ઠ તસવીરો, જે સાબિત કરે છે કે હવે ફિલ્મો માં બધું બદલાય ગયું છે

Please log in or register to like posts.
News

મિત્રો આજે અમે તમને જે વાત કરવાના છે એ એ સમય ની છે જયારે ફિલ્મો ફક્ત પૈસા કમાવા માટે નહિ પણ મનોરંજન માટે હતી. એ સમય ના અભિનેતાઓ હળી મળી ને રહેતા। અત્યારે તો બધું બદલાઈ ગયું છે. આજે તમને બૉલીવુડ ની અમુક દુર્લભ તસવીરો બતાવા જઈ રહ્યા છે. આ તસવીરો માં તમે વીતેલા સ્વર્ણ સમય ની ઝલક મેહસૂસ કરી શકો છો.

આ તસ્વીર માં બે મોટા સુપરસ્ટાર રાજ કપૂર અને દિલીપ કુમાર મસ્તી કરતા નજર માં આવે છે. એમની પાછળ સદાબહાર એક્ટર દેવાનંદ પણ દેખાઈ રહ્યા છે. અને આ ફોટો ખુબ જ સુંદર પણ છે

આ તસ્વીર ચોક્કસ કોઈક પાર્ટી ની છે. અહીંયા જીતેન્દ્ર, અસરાની, રાકેશ રોશન, સંજીવ કુમાર અને પ્રેમ ચોપડા દેખાઈ રહ્યા છે. એ સમયે સ્ટાર્સ ની વચ્ચે દારૂ પાર્ટી નું ચલણ નોર્મલ હતું।

આ ફોટો માં તમે દિલીપ કુમાર અને દેવાનંદ ને દોસ્તી ભર્યા અંદાજ માં જોઈ શકો છો. આ દ્રશ્યો હવે બૉલીવુડ માં ભાગ્યેજ જોવા મળે છે. આ એ સમય ના ખુબજ ફેમસ એક્ટર હતા

તમને જણાવી દઈએ કે આ ફોટા માં રણધીર કપૂર, રાજ કપૂર અને રેખા નજર માં આવી રહ્યા છે. આ તસ્વીર ફિલ્મ ‘ધર્મ-કર્મ’ ના સમય ની છે.

તમને જણાવી દઈએ કે એ સમય માં રાજ કપૂર બૉલીવુડ ના સૌથી મશહૂર આશિક હતા. આ તસ્વીર કોઈક પાર્ટી ની છે ત્યાં એ ફિરોઝ ખાન ની સાથે નજર માં આવી રહ્યા છે. તસ્વીર માં નજર આવા વળી છોકરી રશિયન સ્ટ્રીપર છે

આ પ્રેમાળ તસ્વીર માં બૉલીવુડ ની ફિલ્મો ના શહેંનશા અમિતાભ બચ્ચન અને એમની પત્ની જયા બચ્ચન સાથે છે. જયા અમિતાભ ના વાળ ઓઢી રહી છે.

તમને જણાવી દઈએ કે આ તસ્વીર માં બે સુપરસ્ટાર એમની એમની પત્નીઓ જોડે છે. રાજેશ ખન્ના એમની પત્ની ડિમ્પલ કપાડિયાં ની સાથે અને અમિતાભ બચ્ચન છે જયા બચ્ચન ની સાથે

આ તસ્વીર માં મહાન ગબ્બર સિંહ એટલે કે અમજદ ખાન માથા માં માલિશ કરાવતા નજર આવી રહ્યા છે. આ એમની કદાચ સૌથી પ્રેમાળ તસ્વીર છે.

આ તસ્વીર માં તમે ધર્મેન્દ્ર, પ્રાણ, મનોજ કુમાર અને રાજ કપૂર ને પાર્ટી કરતા જોઈ શકો છો અને કેટલી મસ્તી પણ કરી રહ્યા છે.

તમને એ પણ જણાવી દઈએ કે આ તસ્વીર દત્ત પરિવાર ની છે. આ આપણે નરગીસ, સુનિલ દત્ત, સંજય દત્ત અને એમની બંને બેહનો ને જોઈ શકીએ છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.