in

કાશ્મીરના માણસો માટે આવી ગયા સારા ન્યૂઝ, આજથી બ્રોડબેન્ડ સર્વિસ શરૂ અને જમ્મુમાં….

જમ્મુ-કાશ્મીરના પાંચ જિલ્લામાં ઈન્ટરનેટ તથા બ્રોડબેન્ડ તકને શરૂ કરવાનો અગત્યનો નિર્ણય કર્યો છે. જમ્મુ, સાંબા, કઠુઆ, ઉધમપુર અને રિયાસીમાં ઈ-બેન્કિંગ સહિતની સુરક્ષિત વેબસાઈટ જોવા માટે પોસ્ટપેડ મોબાઈલ પર 2જી ઈન્ટરનેટ કનેક્ટિવિટીને મંજૂરી આપવામાં આવી છે. આ બાબતે 15 જાન્યુઆરીથી 7 દિવસ સુધી લાગુ રહેશે.

https://i0.wp.com/jobaka.in/wp-content/uploads/2020/01/Kashmir-Sandesh-3.jpg?w=662&ssl=1

આ સિવાય હોટેલ, પ્રવાસના સ્થળો અને હોસ્પિટલ સાથેના જરૂરી સેવા પૂરી પાડનાર સંસ્થાઓમાં બ્રોડબેન્ડ સુવિધા શરૂ કરવામાં આવશે. વહિવટી તંત્ર દ્વારા આ પગલુ એવા સમયે ભરવામાં આવ્યું છે જ્યારે સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાં ઈન્ટરનેટ પર લાગેલા પ્રતિબંધની સમીક્ષા કરવાનું કહ્યું હતું.

જાણવા મળ્યું છે કે 10 જાન્યુઆરીના દિવસે સુપ્રીમ કોર્ટે અરજીઓ પર નિર્ણય દેતા પહેલાં જણાવ્યું હતું કે ઇન્ટરનેટ બંધનો પણ બધા જ પ્રતિબંધોની જેમ જ એક વિકમાં અંદર સમીક્ષા થવી જરૂરી છે અને જરૂરી સુવિધાઓ શક્ય એટલી જલ્દી શરૂ કરવામાં આવે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, કાશ્મીરમાં અમારી પ્રાથમિકતા માણસોની સ્વતંત્રતા અને સુરક્ષા આપવાની છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવતાં કહ્યું કે, કાશ્મીરમાં અભિવ્યક્તિની આઝાદી સૌથી મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત કોર્ટે એમ પણ કહ્યું કે ખૂબ જરૂરી હશે તો જ નિયત સમય માટે જ ઇન્ટરનેટ બંધ કરવું જોઈએ. સાથોસાથ ફરી કહ્યું કે અનિશ્ચિતકાળ માટે ઇન્ટરનેટને બંધ ન કરી શકાય. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમામ જરૂરી સેવાઓ માટે તાત્કાલીક અસરથી ઇન્ટરનેટ શરૂ કરવામાં આવે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

સપના ચૌધરીના ટ્રાંસપરંટ બ્લાઉઝ સાથેના તસવીર બહાર આવતા ફેન્સમાં લાગી આગ

સૂર્યદેવ ઘણી જલ્દી ખુશીઓ થી ભરશે આ 7 રાશિઓ નો ખોળો, ફાયદાકારક રહેશે આવવા વાળા દિવસો