in

સગાઈ તૂટ્યા પછી આ છોકરી ની સાથે દેખાયા પ્રિયંકા ચોપડા ના ભાઈ, સુંદરતા ની આગળ દેશી ગર્લ ફેઇલ

પાછલા દિવસો માં ખબર આવી હતી કે પ્રિયંકા ના ભાઈ સિદ્ધાર્થ ચોપડા ના લગ્ન તૂટી ગયા છે. સગાઈ તૂટવા ની ખબર આવતા લોકો એ જાતજાત ની અટકળો લગાવવા નું શરૂ કરી દીધું. લગ્ન માં સામેલ થવા માટે પ્રિયંકા ચોપડા ખાસ કરી અમેરિકા થી ભારત આવી હતી. પહેલા તો લોકો ને સગાઈ તૂટવા ના કારણો વિશે અનુમાન લગાવી રહ્યા હતા પરંતુ પછી પોતે પ્રિયંકા ચોપડા ની માતા મધુ ચોપડા એ લગ્ન તૂટવા નું કારણ બતાવ્યુ. પોતે મધુ ચોપડા આ વાત ને કન્ફર્મ કર્યું હતું કે સિદ્ધાર્થ અને ઈશિતા ની સગાઈ તૂટી ગઈ છે.

આ કારણ થી તૂટ્યા હતા સિદ્ધાર્થ ના લગ્ન

Advertisements

પુત્ર સિદ્ધાર્થ ના લગ્ન તૂટ્યા પછી પ્રિયંકા ચોપડા ની માતા મધુ ચોપડા એ વોર્ડબોય ને આપેલા ઇન્ટરવ્યૂ માં કહ્યું હતું કે, “પુત્ર સિદ્ધાર્થ એ કીધુ કે અત્યારે લગ્ન માટે તૈયાર નથી. એમને સમય જોઈએ. મને પણ લાગે છે કે લગ્ન જેવો નિર્ણય ઉતાવળ માં લેવો યોગ્ય નથી.” ઇન્ટરવ્યુ માં મધુ ચોપડા એ બતાવ્યુ કે સિદ્ધાર્થ અને ઈશિતા પોતે પોતાની મરજી થી આ લગ્ન માટે ના પાડી છે. આના પછી બંને ના નિર્ણય નું સન્માન કરતા એમના ઉપર લગ્ન નો કોઈ દબાણ નથી બનાવવા માં આવ્યું.

જુઓ મિસ્ટ્રી ગર્લ ની સાથે

 

View this post on Instagram

 

#siddharthchopra today for #nitaambani #ganpati #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

તમને બતાવી દઈએ કે સગાઈ તૂટ્યા ના લગભગ 5 મહિના પછી સિદ્ધાર્થ એક મિસ્ટ્રી ગર્લ ની સાથે સ્પોર્ટ થયા. બતાવી દઈએ કે, જે મિસ્ટ્રી ગર્લ ની સાથે સ્પોટ થયા હતા એ કોઈ બીજું નહીં પરંતુ તેલુગુ નીલમ ઉપાધ્યાય છે. હમણાં જ મુકેશ અંબાણી ના ઘરે ગણપતિ મહોત્સવ રાખવા માં આવ્યું હતું જેમાં બોલિવૂડ ના મોટા મોટા સ્ટાર આવ્યા હતા. સેલીબ્રીટી માંથી એક સિદ્ધાર્થ ચોપડા અને નીલમ ઉપાધ્યાય હતા.

Advertisements

સિદ્ધાર્થ અને નીલમ, અંબાણી ના ઘરે ફંક્શન માં એક સાથે પહોંચ્યા હતા. બંને એ મેચિંગ વાદળી રંગ ના કપડા પહેર્યા હતા. સોશિયલ મીડિયા પર બંને ના ફોટા ઘણા વાયરલ થઈ રહ્યા છે અનુમાન લગાવવા માં આવી રહ્યું છે કે બંને સંબંધ માં હોઈ શકે છે.

એકવાર ફરી હેડલાઈન્સ માં છવાયા સિદ્ધાર્થ

Advertisements

સગાઈ તૂટ્યા પછી નીલમ ની સાથે દેખાવા પર સિદ્ધાર્થ એકવાર ફરી હેડલાઈન્સ માં છવાઈ ગયા છે. બતાવી દઈએ કે, નીલમ ની ઉંમર અત્યારે 25 વર્ષ ની છે અને એ ગુજરાત ની રહેવા વાળી છે. નીલમ પોતાના કરિયર ની શરૂઆત વર્ષ 2012 મા તેલુગુ ફિલ્મ “મી.7” થી કરી હતી. અત્યાર સુધી નીલમ 3 થી 4 ફિલ્મો માં કામ કરી ચૂકી છે.

નીલમ જોવા માં ઘણી સુંદર છે. તમને બતાવી દઈએ કે, ઈશિતા થી પણ પહેલા વર્ષ 2014 માં પ્રિયંકા ના ભાઈ ના લગ્ન તૂટી ચૂક્યા છે. એ વખતે એમના લગ્ન કનિકા માથુર થી નક્કી થયા હતા. બંને ડેસ્ટિનેશન વેડિંગ પ્લાન કરી ચૂક્યા હતા પરંતુ કોઈ કારણ થી લગ્ન ન થઈ શક્યા.

Advertisements

મિત્રો, આશા કરીએ છીએ કે તમને અમારો આર્ટીકલ પસંદ આવ્યો હશે. પસંદ આવવા ઉપર લાઈક અને શેર કરવા નું ના ભૂલો.

ટિપ્પણી
Advertisements

ઉપયોગ માં લીધેલી ચા પત્તી ને ભૂલ થી પણ ન ફેંકો, સોના થી પણ વધારે છે એના ફાયદા

કેમ મહિલાઓ નાની ઉંમરના છોકરાઓ સાથે સંભોગ કરે છે ? શું છે એનું મોટું કારણ ?