in

આર્થિક તંગી થી લડી રહેલા મહાનાયક માટે વરદાન બન્યું હતું આ શો, સિદ્ધાર્થ બાસુ એ બતાવી આખી વાત

સોની ચેનલ પર તમારો ફેવરેટ શો ‘કોન બનેગા કરોડપતિ’ ને જ્ઞાન નો ભંડાર માનવા માં આવે છે. કોમ્પિટિશન ની તૈયારી કરવા વાળા આ શો જરૂર જોવે છે જેનાથી એમની તૈયારી માં વધારે મદદ મળી શકે. આ શો અમિતાભ બચ્ચન દ્વારા  હોસ્ટ કરવા માં આવે છે અને આના માટે એમને ઘણી મહેનત કરવા ની હોય છે પરંતુ શું તમે જાણો છો કે એ આ શો ક્યારેય કરવા નહતા માંગતા. પરંતુ આર્થિક તંગી થી લડી રહેલા મહાનાયક માટે વરદાન બન્યું હતું આ શો, એવું શું થયું હતું એના વિશે શો ના પ્રોડ્યુસર બતાવશે.

આર્થિક તંગી થી લડી રહેલા મહાનાયક માટે વરદાન બન્યો હતો આ શો

Advertisements

અમિતાભ બચ્ચન ને એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી માં 50 વર્ષ થઈ ગયા છે અને એમની પહેલી ફિલ્મ ‘સાત હિંદુસ્તાની’ 7 નવેમ્બર 1969 એ રિલીઝ થઈ હતી એના પછી એમના જીવન માં ઘણી blockbuster, કેટલીક સુપરહિટ અને કેટલીક ખરાબ ફિલ્મો આવી અનેક એવો સમય પણ આવ્યો જ્યારે એમને પોતાનો બંગલો હરાજી માટે મૂકવો પડયો હતો, પરંતુ ત્યારે જ ગેમ શો કેબીસી વરદાન બની ને આવ્યો. આ શો અમિતાભ બચ્ચન કરવા નહોતા માગતા પરંતુ બેઘર થવા થી સારું હતું કે આ શો ને હા કહી દે, કારણ કે એમને ફિલ્મો પણ નહોતી મળી રહી.

શો ના ક્રિએટિવ ગુરૂ સિદ્ધાર્થ પોતાની પ્રોડક્શન કંપની બીગ સિનર્જી ના બેનર હેઠળ વર્ષ 2000  માં આ શો લોન્ચ કર્યો હતો. સિદ્ધાર્થ એ આવી ઘણી વાતો શેર કરતા કીધું, ‘વર્ષ 2000 માં બિગ સિનર્જી દિલ્હી બેઝ પ્રોડક્શન હાઉસ હતું, જેને એ સમયે ઘણા ગેમ શો બનાવ્યા હતા. ત્યારે ચેનલ ના પ્રોગ્રામ હેડ સમીર નાયર એ અમને કોન બનેગા કરોડપતિ માટે એપ્રોચ કર્યો. પહેલા તો મને ન ખબર હતી કે એને હોસ્ટ કોણ કરશે પરંતુ મને યાદ છે કે એ સમયે બે દિગ્ગજ નું નામ સામે આવ્યું હતું એક અમિતાભ બચ્ચન અને બીજા સચિન તેંડુલકર.’

Advertisements

આના વિશે વાત કરતા સિદ્ધાર્થ બતાવે છે, ‘શો નુ કન્સેપ્ટ ઘણો મોટો હતો અને હું નહોતો ઈચ્છતો કે હોસ્ટ એમાં કોઈપણ પ્રકાર ની દખલ આપે. જ્યારે ચેનલ ને અમિતાભ બચ્ચન નું નામ ફાઈનલ કર્યું તો ઘણો સંતોષ થયો હતો. કારણકે હું જાણતો હતો કે મહાનાયક શો ના ફોરમેટ ની સાથે સાથે આપણા કલ્ચર ને પણ સાથે લઈ ને જ આવશે. ચેનલ શો ને ઘણા મોટા સ્તર પર લોન્ચ કરવા માંગતું હતું અને ઘણી આશાઓ પણ હતી. પહેલા જ એપિસોડ માં એ આશા ઉપર ખરા ઉતર્યા અને 19 વર્ષ પછી પણ આ શો માંથી બિગ બી નો જાદુ ગયો નથી.’ સિદ્ધાર્થે આગળ બતાવ્યુ, ‘પહેલા બીગ બી સંકોચ માં હતા કે એને કરે કે ન કરે એમના ઘણા નજીક ના સંબંધી એ તો એમને નાના પડદા ઉપર આવવા ની ના પાડી. એમ પણ બિગ બી કોઈ કદમ ઉઠાવવા ની પહેલા ઘણું વિચારે છે. ટીવી પર આવવા નો નિર્ણય સરળ ન હતો.

સમીર નાયર અને એમની ટીમ એ બીગ બી ના મેનેજર થી મળ્યા અને એમને રાજી કરવા ઘણા પ્રયત્ન કર્યા, પરંતુ એ હા નહતા કહી રહ્યા. મારી મુલાકાત એમના થી લંડન માં થઈ. તેમણે બ્રિટિશ શો ‘હૂ વોંટ્સ ટુ બી મિલિયોનર’ ને આખી રેકોર્ડિંગ જોઈ અને વિડીયો જોયા પછી એમણે મારા થી અને મારી ટીમ થી કીધું કે જો આપણે પણ બધું આવી રીતે કરીએ તો હું તૈયાર છે. અમારા આશ્વાસન પછી એમણે આ શો કરવા માટે હા કીધી.’

ટિપ્પણી
Advertisements

ગાય ને થઈ ગયો કપડા ની દુકાન થી પ્રેમ, રોજ આવી ને બેસે છે ગાદલા પર, જુઓ વિડિયો

પરિવાર ની ઈચ્છા ની વિરુદ્ધ આ 7 સ્ટાર્સે ઘરે થી ભાગી ને કર્યા હતા લગ્ન