in

અભદ્ર સીન આપી વાનમાં જઈ કલાકો સુધી રડતી, દીકરીએ માતાના કીસિંગ પાર્ટ જોઈને કહ્યું કે…..

કસૌટી ઝિંદગી કીમાં પ્રેરણા બનીને પોતાના ઘર ઘરમાં સંસ્કારી વહુ તરીકે પાત્ર ભજવનાર શ્વેતા તિવારી પ્રથમ વખત પોતાના રોલમાં કંઈક નવો પ્રયોગ કરવા જઈ રહી છે. બે દાયકા પછી ટેલિવિઝનની દુનિયામાં રાજ કરનારી હિરોઈન શ્વેતા તિવારી વિશે હમણાં જ એક મોટો ખુલાસો થયો છે. હવે આ હિરોઈને ડિઝીટલ પ્લેટફોર્મમાં ફાઈનવી ડેબ્યૂ કરી જ લીધું.

Advertisements

એવું જાણવા મળ્યું કે શ્વેતાએ પહેલી વખત કિસ કરી છે અને એ પણ ધડાધડ ઘણી બધી. આ સિરીઝનું નામ હમ તુમ એન્ડ ધેમ છે. એક ઈન્ટરવ્યૂમાં આ વિશે વાત કરતાં હિરોઈને કહ્યું હતું કે, મેં આ ટ્રેલર મારી દિકરી પલકને બતાવ્યું હતું તો તેણે તેની પ્રતિક્રિયા આપી હતી. શ્વેતાએ આગળ જણાવ્યું કે, જ્યારે પ્રોમો લાઈવ થયો તો થોડીવાર માટે તો હું ડઘાઈ ગઈ હતી. મેં મેકર્સને બોલાવ્યા અને પૂછ્યું કે આ શું છે? મને ટ્રેલર પસંદ નથી આવ્યું.

https://i0.wp.com/jobaka.in/wp-content/uploads/2019/12/sweta-tiwari-sandesh-768x538.jpg?resize=662%2C464&ssl=1

શ્વેતાએ આગળ વાત કરતા કહ્યું હતું કે, હું આ ટ્રેલર મારી માતા, પરિવાર અને મિત્રો સાથે કેવી રીતે જોઈશ? જે પછી મેં મારી દીકરીને આ ટ્રેલર મોકલ્યું અને પલકે કહ્યું કે, વાહ મા, ટ્રેલર તો ખૂબ જ શાનદાર છે. પછી મેકર્સને મે સોરી કહ્યું અને માફી માગી.

Advertisements
ટિપ્પણી
Advertisements

નેશનલ એવોર્ડ જીતનાર હિરોઈન નું ઘર ભાંગ્યું, એક વર્ષ સુધી પણ ના ટકી શક્યો પતિ જોડે સબંધ

ડોક્ટરના અક્ષર બરાબર ના સમજતા ગર્ભવતી યુવતીને ફરમાસિસ્ટે એવી દવા આપી કે…..