in

ટીવી ની આ સંસ્કારી વહુ એ એક કિસ સીન થી મચાવી દીધો હંગામો, આવી રીતે તૂટી બધી હદ

આજકાલ કોઈપણ સિરીયલ હોય કે ફિલ્મ એમાં કિસ સીન ન હોય તો લોકો ને પસંદ નથી આવતી. લોકો ને ફિલ્મો અથવા સિરિયલ માં હવે ગ્લેમર જોઈએ. અને ખાસ કરી ને વેબ સીરીઝ માં તો ઘણું બધું જોવા મળે છે. આ દિવસો માં વેબ સિરીઝ માં ટીવી ની ઘણી સંસ્કારી વહુ દેખાઈ રહી છે પરંતુ એક એવી છે જેનાથી તમે આશા નહિ રાખી હોય અને એમણે એવું કામ કરી દીધું. ટીવી ની આ સંસ્કારી વહુ એ એક કિસ સીન થી મચાવી દીધો હંગામો, જાણો કોણ છે એ?

ટીવી ની આ સંસ્કારી વહુ એ એક કિસ સીન થી મચાવી દીધો હંગામો

Advertisements

ટીવી ની સંસ્કારી વહુ શ્વેતા તિવારી કેટલાક દિવસ પહેલા પોતાના બીજા પતિ અભિનવ કોહલી ની સાથે ચાલી રહેલા ઝઘડા ને કારણે હેડલાઇન્સ માં હતી. હવે એમના વિશે ખબર આવી છે કે પતિ થી અલગ થઈ ને પોતાના કરિયર પર ધ્યાન આપી રહી છે અને પોતાના બંને બાળકો ને એકલા ઉછેર કરી રહી છે. આ સમયે ઓલ્ટ બાલાજી એક વેબ સીરીઝ હમ તુમ એન્ડ દેમ માં દેખાવા ની છે. હમણાં રિલીઝ થયેલા ટ્રેલર માં શ્વેતા પોતાની સંસ્કારી વહુ વાળી ઇમેજ ને છોડી ને બોલ્ડ અવતાર માં દેખાઇ. મિસ્ટર અક્ષય ઓબેરોય ની સાથે ઇંટીમેટ સીન પણ આપશે. આ સિવાય બંને ઘણાં રોમેન્ટિક દેખાશે અને એનો લુક ઘણો અલગ દેખાશે. આની સાથે જ શ્વેતા સોની ટીવી ના શો મેરે ડેડ કી દુલ્હન માં દેખાઈ રહી છે. એમાં શ્વેતા ના સિવાય વરૂણ બડોલા અને અંજલી તતરારી લીડ રોલ માં દેખાઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

I’m truly honoured to be a part of this project,not only because of it’s one of a kind story line but also the fact that it pushed me out of my comfort zone, right from chopping my hair to portraying the kind of intimacy and vulnerability that I didn’t think I was courageous enough to show, and I didn’t make it easy. I cried, a lot , felt anxious every single day but there’s irrefutably no other team of people that could’ve pushed me more effectively. I know I was scared, God Knows I was, but @deeyasingh1, @sahir_raza and @akshay0beroi were so incredibly patient. Thank you Diya for supporting me and making sure I do justice to your vision of Shiva, even when I thought I couldn’t. @ektaravikapoor I can’t thank you enough for entrusting me with yet another beautiful character. Hope you guys take this journey with me and accept this character for who she is. Lots of Love 💕 #ALTBalajiOriginal @ektaravikapoor #AZEE5Original @akshay0beroi @bhavin_333 @thegautamahuja25 @actortrupti @aashikabhatia @sara_gesawat @mansimultani @manjitsachdev @mishrkeshi @deeyasingh1 @sahir_raza @deeyasingh1 @djsacreativeunit @preetimamgain @anandradhika66

A post shared by Shweta Tiwari (@shweta.tiwari) on

તમને બતાવી દઈએ કે શ્વેતા તિવારી એ પોતાના કરિયર ની શરૂઆત કસોટી જિંદગી કી થી કરી હતી અને એમાં એ પ્રેરણા ના પાત્ર માં દેખાઈ હતી. શ્વેતા ને પોપ્યુલારિટી આ સીરીયલ થી વધી અને લોકો એમના થી વધારે પ્રેરિત થયા. શ્વેતા તિવારી એ રાજા ચૌધરી થી લગ્ન કર્યા અને એમના થી એમને એક પુત્રી પલક થઈ જે હવે એડલ્ટ થઇ ચૂકી છે. રાજા ચૌધરી ઉપર શ્વેતા તિવારી એ હિંસા નો આરોપ લગાવ્યો હતો અને એના પછી છૂટાછેડા લઈ લીધા. આના પછી શ્વેતા એ લગ્ન અભિનવ કોહલી ની સાથે કર્યા જે લવ મેરેજ હતા. શરૂઆત ના સમય માં તેમની વચ્ચે બધું સારું ચાલી રહ્યું હતું પણ અચાનક શ્વેતા એ એમના ઉપર ઘરેલુ હિંસા નો આરોપ લગાવ્યો અને એમની પુત્રી એ પણ શ્વેતા ના તરફ થી નિવેદન આપ્યું. આના પછી હવે બંને અલગ અલગ રહે છે. હવે શ્વેતા તિવારી એ પોતાના પતિ થી અલગ થઈ ને નવા કરિયર ની શરૂઆત કરી છે.

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

ભોલેનાથ ની કૃપા થી આ 6 રાશિઓ ના સપના થશે સાચા, ઘર માં મળશે ખુશખબરી, આર્થિક તંગી થશે દૂર

પોતાના સમય માં ઘણી આગળ હતી વિતેલા જમાના ની આ 5 અભિનેત્રીઓ, ગ્લેમર થી પડદા પર મચાવ્યો હતો હંગામો