શ્રાવણ પર જુગારીયાઓ માટે રમતના GST દર

Please log in or register to like posts.
News

શ્રાવણ પર જુગારીયાઓ માટે રમતના GST દર નીચે મુજબ

જે બાજી લઇ જનારને ભરવાનો રહેશે…

એની સુચી…

ગેમ – G S T

કલર – ૨ %
કાચી રોન – ૫ %
પાકી રોન – ૧૨ %
નાનો ટ્રાયો – ૧૮ %
મોટો ટ્રાયો – ૨૮ %
સાદી ડરબી – ૧૮ %
મોટી ડરબી – ૨૮ %

ડબલ ને એકા ભારી પર કોઈ GST નથી…

આ ઉપરાંત પેનલ્ટીના દર

મોડા આવનાર – ૫ %
વચ્ચે બોલનાર – ૫ %
ખોટુ ડહાપણ – ૧૮ %
લફડાવાલી ડરબી – ૨૮ %
લોન લેનાર – ૧૨ %
આજુબાજુ જોનાર – ૨૮%

નાસ્તો, પીવાનુ લાવનાર, તેમજ… લોન આપી ને પાછી ન માંગનાર પર GST નથી.

ઉપર ના દરમાં ફેરફાર રમાડનાર ને જમાડનારના ઘર ને મરજી પર આધીન રહેશે…

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.