અમરનાથ જવા માટે પોતે ભગવાન શિવ ને પણ કરવા પડ્યા હતા ત્યાગ

Please log in or register to like posts.
News

આજે અમરનાથ જવા માટે પેહલો જથ્થો રવાના થઈ ચૂક્યો છે. દુર્લભ યાત્રા માટે આ વર્ષે કુલ 2 લાખ યાત્રીઓ એ  પોતાની નોંધણી કરાવી છે. જમ્મુ થી કાશ્મીર થી પહલગામ અને બાલટાલ ના માટે રવાના થવા વાળા લોકો ના મન માં શિવ જ શિવ હશે. કેમકે હિન્દુ ધર્મ માને છે કે જ્યાર સુધી બોલાવો ના આવે ત્યાં સુધી ભગવાન ના દર્શન પણ નથી થતાં. ચાલો,શિવ પોતાના પ્રિય ભક્તો ને પોતાના દર પર બોલાવી રહ્યા છે પરંતુ શું તમને ખબર છે કે અમરનાથ આવવા માટે પોતે ભગવાન શિવ ને પોતાની પ્રિય વસ્તુ અને સ્નેહીજનો નો ત્યાગ કરવો પડ્યો હતો. જાણો કઈ રીતે. . . .

કેમ આવ્યા હતા શિવ અમરનાથ ?

ભગવાન શિવ પૃથ્વી પર એક એવા નિર્જન સ્થાન ની શોધ માં હતા,જ્યાં કોઇ જીવ ના હોય. ત્યારે એમને અમરનાથ ની ગુફા યોગ્ય જગ્યા લાગી.

કેમ ઇચ્છતા હતા શિવ એકાંત સ્થાન ?

માતા પાર્વતી શિવ થી અમર થવાનો રહસ્ય જાણવા માંગતી હતી. માતા ને આ રહસ્ય બતાવવા માટે ભગવાન ને એવા સ્થાન ની જરૂર હતી જ્યાં કોઈ ના હોય. કેમકે કોઈ બીજા જીવ દ્વારા આ રહસ્ય જાણવા થી પ્રકૃતિ ના કાર્ય માં બાધા ના આવે.

શિવ એ ત્યાગ કર્યો પ્રિય તત્વ

ભગવાન શિવ ભલે દેવો ના દેવ હોય,પરંતુ અમરનાથ આવવાની પેહલા એમને પોતાના પ્રિય ચંદ્રમા,નાગ,નદી ગંગા અને ગણેશ નો ત્યાગ કર્યો.

આજ છે શિવ ના પાંચ મહાભૂત

ચંદ્રમા,નાગ,નદી,ગંગા,અને ગણેશ જ શિવ ના પાંચ મહાભૂત કેહવાય છે. આ પાંચ તત્વો ને જ પંચતત્વ કેહવા માં આવે છે. એ પંચતત્વ જેના થી માનવ શરીર ની રચના થાય છે.

શિવ આપે છે આ સંદેશ

અનાદિ દેવ એ અમરત્વ ના રહસ્ય ને વાણી પર લાવતા પેહલા દરેક પ્રિયજન અને વસ્તુ નો ત્યાગ કરી માનવજાત ને આ સંદેશ આપ્યો કે શિવ માં લીન થવા માંગો છો તો બધા લોભ અને મોહ ને પાછળ છોડવું જરૂરી છે. ત્યારે જ અમરનાથ ની યાત્રા સાર્થક છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.