in

ધોનીની નિવૃત્તિની બાબતો વચ્ચે કોચ રવી શાસ્ત્રીનું નિવેદન, T 20 વર્લ્ડકપને લઈને આવ્યા અગત્યના સમાચાર

ભારતના કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે, જો એમ એસ ધોનીને લાગશે કે તે આવનાર વર્ષે રમાનારા ટ્વેન્ટી20 વર્લ્ડ કપમાં રમવાની હોડમાં છે તો તેની સામે કોઈએ પ્રશ્નાર્થ કરવો જોઈએ નહીં કેમ કે, તે ટીમ ઉપર ક્યારેય બોજારૂપ બનશે નહીં.

Image result for ravi shastri coach

Advertisements

ધોની એક મહાન ક્રિકેટર છે અને તે ક્યારેય ઇન્ડિયા ટીમ ઉપર બોજો બનશે નહીં તે ચોક્કસ છે કેમ કે, હું તેને ઘણી સારી રીતે જાણું છું. તે બ્રેક લેવા માગતો હતો પરંતુ 2021ની આઇપીએલમાં રમીને તે વર્લ્ડ કપ અંગે કે પોતાની કારકિર્દી અંગે ચોક્કસ નિર્ણય લઈ શકે છે.

ઇંગ્લેન્ડમાં રમવામાં આવલ આઇસીસી વર્લ્ડ કપ પછી ધોની સતત બ્રેક ઉપર છે. ધોનીના પુનરાગમન અંગે શાસ્ત્રીએ કહ્યું હતું કે, જો આઇપીએલ બાદ તેને લાગશે કે તે ઇન્ડિયા માટે રમી શકે છે તો કોઈએ તેની સામે પ્રશ્ન કરવાની જરૂર નથી. તે ટીમમાં સીધો પાછો ફરી શકે છે.

Advertisements

Image result for ravi shastri coach dhoni

હમણાં ધોનીએ લાંબા સમય સુધી પોતાની ભાવિ યોજનાઓ અંગે સેવેલી ચૂપકીદી તોડીને કહ્યું હતું કે, જાન્યુઆરી સુધી કશું પૂછશો નહીં. ગયા મહિને ધોનીએ ઝારખંડની અંડર-૨૩ ટીમ સાથે પ્રેક્ટિસ કરતાં તેના પુનરાગમન અંગે વિવિધ અટકળો કરવામાં આવી હતી. ધોનીએ 90 ટેસ્ટ, 350 વન-ડે તથા 98 ટી20 મેચોમાં કુલ 17 હજાર રન બનાવ્યા છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements

ટિપ્પણી
Advertisements

બુર્જ ખલીફા ને હવે ભૂલી જાઓ, 2020 માં બની જશે વિશ્વી સૌથી મોટી ઇમારત, લાદેન સાથે સીધું જોડા

કોહલીના ફિટનેસ નું ખુલ્યું રાજ, અનુષ્કા નહીં પણ આ ખેલાડીની પત્ની છે કેપ્ટનની ફીટ બોડીનું કારણ