in

સાંજના સમયે શંખનાદ કરી તેમાં ભરેલું પાણી પીવાથી થાય છે આ ચોંકી જવાય તેવા જોરદાર ફાયદા

હિન્દુ માન્યતાઓમાં ઘણી એવી માન્યતાઓ પણ છે જેની પર વર્ષોથી અમલ કરવામાં આવે છે જોકે, હિન્દુ ધર્મમાં પ્રાચીન તથા સનાતન માન્યતાઓમાં વર્ણન કરવામાં આવ્યું છે. જ્યારે પ્રકૃતિ અનુકૂળ તથા વિજ્ઞાન સમ્માન છે. પરંતુ વર્તમાનમાં આપણે તેના વૈજ્ઞાનિક પક્ષ પર વાત ન કરતા ધાર્મિક પક્ષ અપનાવીએ છીએ. જેના કારણે આપણે પ્રકૃતિથી દૂર થઇ જઇએ છીએ.

Advertisements

ઘણી એવી માન્યતાઓ છે જેને આપણે ઘરેલું રીતે અપનાવીને આપણે જીવનમાં ઉત્તમ લાભ લઇ શકીએ છીએ. આ માન્યતાઓમાં શંખને સાંજના સમયે આરતીમાં વગાડવા તથા શંખનાદ કરવું ખૂબ પવિત્ર ગણવામાં આવેછે. જોકે, શંખ સમુદ્રથી મળે છે. જુદા જુદા પ્રકારના આકારના શંખોનું તેમનું આગવું મહત્વ છે પરંતુ દરેક શંખ ઇશ્વરનું આહવાન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

Subtle drawing of blowing of shankh

કહેવામાં આવે છે કે સાંજના સમયે શંખનાદ કરવાથી વાતાવરણમાં રહેલા જીવાણુંઓ નાશ થાય છે. શંખનો અવાજ જ્યાં સુધી સંભળાય છે ત્યાંથી થોડીક દૂર સુધી ખરાબ અસર રહેતી નથી. શંખ વગાડનારના સ્નાયુ તંત્રમાં કોઇપણ પ્રકારની ગડબડી રહેતી નથી.

Advertisements

D&C-conch shell blowing-THS

શંખમાં પાણી ભરીને પૂજામાં મૂકી તે પાણીમાં ઘરમાં છાંટવાથી જીવાણુંઓનો દરરોજ માટે નાશ થાય છે. શંખમાં કેલ્શ્યિમ, ફોસ્ફરસ, ગંધકનું પ્રમાણ હોય છે. તેના અંશ પણ પાણીમાં આવી જાય છે. જેથી શંખના પાણીને છાંટવા અને પીવાથી સ્વાસ્થ્ય સારું થઇ જાય છે. શંખ રક્ષક હોય છે તે શત્રુઓનો નાશ પણ કરે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements

ટિપ્પણી
Advertisements

હોઠ પર કેમ બની જાય છે પોપડી? કારણ જાણીને કરી દો આ ઘરગથ્થુ ઉપચાર

પ્રીતિ ઝિન્ટા એ એક જ મહત્વનો નિર્ણય લઈ 600 કરોડ રૂપિયાને મારી દીધી ઠોકર