in

તમારા બધા પર 2050 સુધી કેવો જોવા મળશે શનિનો પ્રભાવ, જાણો શાસ્ત્ર શું જણાવે છે…

શનિદેવ 24 જાન્યુઆરી 2020થી 30 વર્ષ પછી પોતાની સ્વરાશિ એટલે કે મકર રાશિમાં આવી ગયા છે. શનિ ખુબજ ધીમી ગતિએ હાલમાં ચાલે છે. શનિ એક રાશિમાં આશરે અઢી વર્ષ સુધી રહે છે. શનિનું આ રાશિ પરિવર્તન થવાથી સાડાસાતીનો શરૂઆત થાય છે.

Image result for shanni shade

શનિ એક રાશિમાં અઢી વર્ષ સુધી લગભગ જોવા મળશે તો બધી જ 12 રાશિઓ પર આવતા તેને 30 વર્ષનો સમય લાગશે. શનિ મકર રાશિમાં ગોચર કરશે અને ફરી મકર રાશિમાં આવશે તો 30 વર્ષનો સમય લેશે.
શનિના રાશિ પરિર્તનનું ગણિત
એક રાશિમાં અઢી વર્ષ
12 રાશિ એટલે 30 વર્ષ.
શનિ કોઈ પણ રાશિમાં ગોચર કરે તેની 7 રાશિ પર અસર થાય છે. 3 રાશિઓ પર શનિની સાડાસાતી થાય છે. 2 રાશિ પર ઢૈય્યા લાગે છે અને 2 રાશિ પર શનિની નજર રહે છે. શનિ ગ્રહ એક રાશિમાં મંદ ચા4લથી કોઈના જીવનમાં 2 કે 3 વખત સાડા સાતી લગાવી શકે છે.

• શનિની સાડા સાતી

Image result for shanni shade

જ્યારે શનિનું ગોચર કોઈપણ રાશિમાં થાય છે અને શનિ આ રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે. અઢી વર્ષ પછી શનિનું રાશિ પરિવર્તન દ્વિતીય રાશિમાં થાય છે. જ્યોતિષ ગણતરી પ્રમાણે ચંદ્ર રાશિ જ્યારે શનિના 12માં ભાવમાં પહેલા ભાવમાં, દ્વિતિય ભાવથી નીકળે તેને સાડાસાતી કહે છે.

શનિ જે રાશિમાં ગોચર કરે છે રાશિ ક્રમ અનુસાર તે રાશિની આગળની અને પાછળની રાશિ પર અસર પડે છે. આ રીતે શનિ એક રાશિમાં સાડા સાત વર્ષ રહે છે. આ સાડા સાત વર્ષ શનિની સાડાસાતી કહે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

Notice: Trying to get property of non-object in /home/jobaka.in/public_html/wp-content/themes/bimber/includes/post.php on line 1005

નમસ્તે ટ્રમ્પ LIVE: ભલે પધાર્યા! ડોનાલ્ડ ટ્રમ્પ!

ગ્રીલ સેન્ડવિચ ઢોકળા જમવાની પડશે મજા, જાણી લો આ છે બનાવવાની રીત