in

પોતાની ઉંમર થી 13 વર્ષ મોટો પતિ, 2 બાળકો ની માતા. . . . ઉંમર માત્ર 24 વર્ષ પરંતુ સુંદરતા એવી કે બધા લોકો છે દિવાના

શાહિદ કપૂર બોલિવૂડ ના ઓળખીતા અભિનેતા છે. એ પોતાના ફિલ્મી કરિયર માં એક થી એક સુપરહિટ ફિલ્મો આપી છે. શાહિદ કપૂર ની પત્ની નું નામ મીરા રાજપૂત છે. મીરા રાજપૂત ફિલ્મી દુનિયા થી સબંધ નથી રાખતી પરંતુ એમને બધા જાણે છે. મીરા રાજપૂત ની સુંદરતા એટલી વધારે છે કે બધા લોકો એમના દીવાના છે. શાહિદ કપૂર ની હોટ લુકિંગ વાઈફ મીરા રાજપૂત આજકાલ સોશિયલ મીડિયા પર ઘણી ફેમસ થઈ ગઈ છે. આવો જાણીએ એમના વિશે કેટલીક વિશેષ વાતો. . . . .

Advertisements

મીરા રાજપૂત નો જન્મ 7 સપ્ટેમ્બર 1994 એ થયો હતો. એ 24 વરસ ની છે. મીરા રાજપૂત દિલ્હી ની રહેવાવાળી છે. 2015 માં મીરા એ 38 વર્ષ ના શાહિદ કપૂર ની સાથે લગ્ન કર્યા હતા. બોલિવૂડ માં શાહિદ અને મીરા રાજપૂત ની જોડી બેસ્ટ કપલ માંથી એક માનવા માં આવે છે. સોશિયલ મીડિયા પર એમનું ફેન ફોલોઇંગ સતત વધતું જઈ રહ્યું છે. શાહિદ કપૂર સોશિયલ મીડિયા પર ઘણા વધારે નથી એક્ટિવ રહેતા, પરંતુ મીરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને હંમેશા પોતાના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ને પોતાના પ્રશંસકો ને પોતાના દિવાના બનાવતી રહે છે.

તમને બતાવી દઈએ કે હેપ્પી કપલ ના બે બાળકો છે. જેમાં એક છોકરો અને એક છોકરી છે. હમણાં જ મીરા એ એક બાળક ને જન્મ આપ્યો. શાહિદ અને મીરા ના પુત્ર નું નામ જૈન કપૂર છે અરે પુત્રી નું નામ મીશા છે. પુત્ર ના જન્મ આપ્યા પછી માત્ર 2 મહિના માં મીરાં એ પોતાની બોડી ની સલીમ ટ્રીમ કરી દીધી. જેને જોઈને ફેંસ હેરાન રહી ગયા. મીરા સ્લિમ રહેવા અને પોતાના ફિગર ને મેઇન્ટેઇન કરવા માટે રોજ જિમ માં વર્કઆઉટ કરે છે અને પોતાને સ્લિમ અને સુંદર બનાવવા માટે ઘણી મહેનત કરે છે. કેટલાક દિવસ પહેલા શાહિદ કપૂર ની ફિલ્મ કબીર સિંહ એ બોક્સ ઓફિસ પર બધા રેકોર્ડ તોડી દીધા હતા. કબીર સિંહ ની સૌથી મોટી હિટ ફિલ્મો ની લિસ્ટ માં સામેલ છે. આ ફિલ્મે માત્ર 3 અઠવાડિયા માં 235 કરોડ રૂપિયા કમાવ્યા હતા. આ ફિલ્મ ની સફળતા ને લઈ ને શાહિદ કપૂર મીડિયા થી વાતચીત પણ કરી હતી. એ સમયે શાહીદ કપૂર એ કબીર સિંહ એનાથી જોડાયેલી પોતાની સક્સેસ નો પણ ખુલાસો કર્યો અને મીડિયા થી વાતચીત ના સમયે શાહિદ કપૂર એ કબીર સિંહ અને સફળતા નો શ્રેય પોતાની પત્ની મીરા રાજપૂત ને આપ્યો.

Advertisements

શાહિદ કપૂર એ ઇન્ટરવ્યૂ માં બતાવ્યુ કે કબીર સિંહા ના રોલ કરવા માટે એમની પત્ની એ એમને પ્રોત્સાહન આપ્યું હતું. શાહિદ કપૂર એ કીધું કે મીરા હંમેશા આશાવાદી રહે છે એને એમને વિશ્વાસ હતો કે આ કેરેક્ટર મારે મારા ફિલ્મ ગ્રાફ માં જરૂર સામેલ કરવું જોઈએ. મીરા રાજપૂત ને હાઉસવાઈફ હોવા ના કારણે સોશિયલ મીડિયા પર ઘણી વાર ટ્રોલ કરવા માં આવે છે. આ વાત પર સફાઇ આપતા શાહિદ કપૂરે કીધું “જો લોકો ને આ નથી ખબર કે મીરા શું કરી રહી છે એનો અર્થ બિલકુલ પણ નથી એ કશું નથી કરી શકતી. મીરા એક બોલિવૂડ એક્ટર ની પત્ની છે એટલા માટે અમે બધા લોકો ને બધી વસ્તુઓ બતાવવા ની જરૂર નથી.”

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements

ટિપ્પણી
Advertisements

ગ્રહો માં થઈ રહ્યો છે મહાસંયોગ નું નિર્માણ, આ રાશિઓ ઉપર રહેશે મહાલક્ષ્મી ની કૃપા, મળશે સુખ-સુવિધાઓ

નાક થી ખબર પડી જાય છે પુરુષ નો સ્વભાવ, આવી નાક વાળા હોય છે ઘણા ડેંજરસ