in

કબીર સિંહ ફિલ્મના આ સીનમાં શાહિદના રૂંવાડા ઉભા થઇ ગયા હતા , છેલ્લે છેલ્લે થયો ખુલાસો

ટીવી પર કલાકારો એક સિન લેવા માટે ઘણી વાર તો પોતાનો જીવ રેડીને ખુબ જ મહેનત કરતાં હોય છે. જોકે લોકોને ફક્ત પડદાં પર દેખાતી વાત જ ખબર હોય છે. પણ પડદાં પાછળ શું થાય એ ખબર હોતી નથી. તો હાલમાં જ સુપર હિટ ફિલ્મ કબીર સિંહના એક સિન વિષે એક મોટો ખુલાસો થયો છે. આ વાત શાહિદના એક ફેને એક પોસ્ટ શેર કરીને જણાવી છે.

જો આ ફિલ્મની વાત કરીએ તો એ ઘણી જ વિવાદીત રહી હતી. પણ એની એક્ટિંગના તો ચારેબાજુ ખુબ જ વખાણ કરવામાં આવ્યા હતાં. જો આ ફિલ્મની કમાણીની વાત કરીયે તો એ બૉક્સ ઑફિસ પર પણ 300 કરોડથી વધારે કમાણી કરીને ગઈ છે.

Advertisements

હજી તાજેતરમાં શાહિદના એક ફેને એક પોસ્ટ શેર કરી છે અને એમાં એવું લખ્યું કે જ્યારે પણ કોઇ એક્ટર પોતાના કિરદારમાં એકદમ ઇમોશનલ થઇ જાય છે અને જયારે એ પોતાના કેરેક્ટરમાં ડૂબી જાય છે. તો એ વાત સાફ છે કે ઓડિયન્સ સ્ક્રીન સાથે ચોંટી જાય છે. એવું જ કાંઈક અહીંયા દેખવા મળ્યું છે. જયારે ફિલ્મ કબીર સિંહમાં શાહિદ કપૂરને એવી ખબર પડે છે કે એ પિતા બનવાનો છે તો એના હકીકતે એના રૂંવાડા ઊભા થઇ જાય છે.

જયારે શાહિદે આ ફેનની પોસ્ટ દેખી તો શાહિદે પણ જવાબ દીધો અને કીધું કે, આ તો મે પણ ખુદ નોટીસ નહોતું કર્યું. ડાયરેક્ટર સંદીપે પણ મને આવું કીધું હતું કે જ્યારે મે આ ફિલ્મનું એડિટ જોયું એ એકદમ શાનદાર હતું. પછી જ મેં સિન નોટીસ કર્યો હતો.

Advertisements

Shahid Kapoor in Kabir Singh

એક ખાસ વાત તો છે જ કે ફિલ્મ જગતમાં શાહીદ કપૂરે એન્ટ્રી કરી ત્યારબાદ થોડા જ વર્ષોમાં બધાને એ સાબિત કરી બતાવ્યું કે એ ફક્ત ક્યૂટ ચહેરા માટે જ જાણીતો નથી ,પણ એ શાનદાર એક્ટિંગ પણ કરી જ શકે છે.

Advertisements
ટિપ્પણી
Advertisements

છેલ્લા 10 વર્ષોમાં ભંગાર વેચીને રેલવે વિભાગે કરી અધધ કમાણી, આંકડો જાણીને તમે પણ ચકીત થઈ જશો

અમદાવાદીઓ માટે ખુશી ના સમાચાર, ન્યૂ અમદાવાદ બનશે, જાણો વધુ