in

પૂજાએ આલિયાને મોઢાં પર કહી દીધું, તારામાં ભટ્ટ પરિવારના એકપણ ગુણ નથી એટલે તું બોલીવુડમાં …..

બુધવારના રોજ મુંબઈમાં આલિયા ભટ્ટની બહેન શાહીન ભટ્ટની બૂક આઈ હેવ નેવર બીન (અન)હૈપીયરને લોકો સામે લોન્ચ કરવામાં આવી. આ બાબતે પૂજા ભટ્ટ સાથે સમગ્ર ભટ્ટ પરિવાર એકસાથે દેખાવા મળ્યો હતો. આ ઈવેન્ટમાં મહેશ ભટ્ટ, સોની રાજદન, શાહીન ભટ્ટ, પૂજા ભટ્ટ અને આલિયા જોડે જોવા મળ્યા હતા. આ મોકા પર પૂજા ભટ્ટે એક એવું બયાન આપ્યું કે બધા ચોંકી ગયા. પૂજાએ આલિયાને ફેમિલીની અલગ હોવાનું કહ્યું, તેણે જણાવ્યું કે ભટ્ટ પરિવારના અમુક ગુણ આલિયામાં નથી.

https://i2.wp.com/jobaka.in/wp-content/uploads/2019/12/alia-sandesh-768x538.jpg?resize=662%2C464&ssl=1

Advertisements

ઈવેન્ટ પર આલિયા ભટ્ટ શો હોસ્ટ કરતી દેખાવા મળી હતી. ત્યારે આલિયાએ પૂજાને પ્રશ્ન કર્યો કે, શું શાહીનની જેમ પૂજાને પણ આલ્કોહોલ અને અવસાદના નશાની ખરાબ આદત લાગી ગઈ હતી પણ એના વિશે ક્યારેય ખુલીને વાત કરી શકી છે.

 

View this post on Instagram

 

#fightingdepression #depression #chronicinsomnia #parenting #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

આ પ્રશ્નના જવાબમાં પૂજાએ જણાવ્યું કે, મને લાગે છે આ તકલીફ આપણા જીન્સમાં છે કે આપણે ખુબ વધારે જ સાચુ તથા સાફ સાફ બોલીએ છીએ. આ વાત આપણે પિતા પાસેથી મળી છે કે આપણે ગમે તે વાતને એમ જ બોલી નાખીએ. લોકોને માનવું અને ગમે એવું નહીં પણ છે સત્ય છે એ જ બોલીએ છીએ. આગળ પૂજાએ જણાવ્યું કે, અને મને લાગે છે કે મૂવી જતગમાં એટલા માટે જ વધારે સફળ છે કે પરિવારનો આ ગુણ તે તારી સાથે ન રાખ્યો અને મે તે ઉપરાંત શાહીને પકડી રાખ્યો.

Advertisements

પૂજા ભટ્ટની આ બાબત સાંભળીને જ આલિયા એકદમ હસવા લાગી. પૂજાએ આગળ વાત કરી કે બોલિવૂડમાં વધારે સચ્ચાઈ કામ નથી લાગતી. આપણે એક નકલી દુનિયામાં રહીએ છીએ કે જ્યા બધું માત્ર એક દેખાડો છે. અહીં લોકો એવું નથી ઈચ્છતા કે તમે ખુલીને બોલો કે તમે ઠીક નથી. બધું જ ઉલટુ ચાલી રહ્યું છે. બોલિવૂડમાં લોકોને એ ફરક નથી પડતો કે તમને દારૂની લત છે કે તમે સાંજે ઉંઘની ગોળી ખાઈ રહ્યા છો. બસ તમારુ શરીર સરસ છે અને જો ફિગર પણ સાઈઝમાં છે તો બસ. અંદરથી તમે કઈ હાલતમાં છો એની કોઈને પડી નથી.

ટિપ્પણી
Advertisements

ગગનચુંબી રેકોર્ડથી ફક્ત એક જ ડગલું દૂર છે રોહિત શર્મા, કાલે મચાવી શકે છે ધૂમ

સાપ્તાહિક રાશિફળઃ 8 થી 14 ડિસેમ્બર 2019