કોઈ સ્ત્રી ને આ કામ કરતા જોવું, હોય છે મહા પાપ, ભુલથી પણ ન કરો આ પાપ

Please log in or register to like posts.
News

હિન્દૂ ગ્રંથોમાં ઘણી વસ્તુઓ કહેવામાં આવી છે, જેને કરવાથી વ્યક્તિ પાપનો ભાગીદાર બને છે અને ઘણી વસ્તુઓ એવી છે કે જેને કરવું અશુભ ગણાય છે, જો કોઈ વ્યક્તિ આ વસ્તુઓ કરે છે તો તેને પાપ લાગે છે અને તે પાપ તેમના મૃત્યુ પછી પણ તેમનો પીછો નથી છોડતા. આવા લોકો નું સમાજમાં માન સમાન નથી હોતું. આવા લોકોને સમાજ સારી દ્રષ્ટિથી નથી જોતા. શાસ્ત્રો અનુસાર, કોઈ પણ સ્ત્રીને ખાસ કામ કરતા જોવું એ મોટું પાપ છે.

હિન્દુ ધર્મમાં, સ્ત્રીઓને ખૂબ ઊંચા દરજ્જો આપવામાં આવ્યો છે. હિન્દુ ધર્મમાં સ્ત્રીઓને હંમેશાં પૂજાવા યોગ્ય ગણવામાં આવે છે; આવા ઘણાં દેવો અને દેવીઓને માતા દુર્ગા માતા પાર્વતી માતા લક્ષ્મી વગેરે તરીકે વર્ણવવામાં આવે છે, જે બધી સ્ત્રીઓને હિન્દુ ધર્મમાં પૂજા કરવામાં આવે છે. કોઈ પણ સ્ત્રીનો અપમાન હિન્દુ ધર્મ અનુસાર, ગુનો ગણવામાં આવે છે જે પાપની શ્રેણીમાં આવે છે.

દરેક જાણે છે કે દુનિયામાં દરેક વ્યક્તિ તરફથી કોઈક ને કોઈક ભૂલ થતી હોય છે. પણ જે ભૂલો અજાણતાં થઇ હોઈ તેને ભૂલી શકાય છે, પરંતુ જે ભૂલો ઈરાદાપૂર્વક કરવામાં આવે છે તે ક્ષમાપાત્ર નથી, તે ભૂલોની સજા અવશ્ય મળે છે. આજે અમે આ લેખ દ્વારા તમને પાપ વિષે માહિતી આપીશું જે ઘણીવાર લોકો કરે છે અને આ પાપ એટલા મોટા છે કે મૃત્યુ પછી પણ, વ્યક્તિનો પીછો નથી છોડતું. અમે વાત કરીએ છીએ સ્નાન કરતી સ્ત્રી વિશે વાત કરી રહ્યા છીએ, ઘણીવાર જોવામાં આવે છે કે કેટલાક લોકો સ્નાન કરતી મહિલાઓ ને દેખવા લાગે છે. જે વ્યક્તિએ ના કરવું જોઈએ, જે વ્યક્તિ આ કરે છે તે ચારિત્રહીન હોય છે .

શાસ્ત્રોમાં કોઈપણ મહિલાને સ્નાન કરતા સમયે તેને જોવી ખૂબ અશુભ ગણવામાં આવે છે.આમ કરવા વાળો વ્યક્તિ મહાન પાપનો સહભાગી બને છે. સ્નાન કરતી સ્ત્રીને જુએ છે તે વ્યક્તિ પાપ કરે છે કારણ કે ગ્રંથોમાં પણ કહેવામાં આવ્યું છે આવું કરવા વાળી વ્યક્તિને સખત ગંભીર સજા મળે છે જો આ ભૂલ તમારાથી અજાણતાથી થઈ હોય તો ભગવાન તેને માફ કરી શકે છે, પણ જો તમે ઈરાદાપૂર્વક આ ભૂલ કરી હોય તો તમે માફી લાયક નથી.

આ તમામ કારણોસર તમારે આ ભૂલ ન કરવી જોઈએ જેનાથી ભગવાન પણ તમને ક્ષમા નહીં કરે જો તમે આકસ્મિક રીતે તે કર્યું હોય, તો તે એક અલગ બાબત છે પરંતુ ઇરાદાપૂર્વક આ પ્રકારની વસ્તુઓ ન કરો કારણ કે આ હિન્દુ ધર્મ અનુસાર સૌથી મોટું પાપ માનવામાં આવે છે. આ માટે હિન્દુ ધર્મ અનુસાર ક્ષમા ને પાત્ર નથી.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

2
0
0
0
0
1
Already reacted for this post.