જુઓ… ટીવીની ફેમસ ‘દયા બેન’ ઉર્ફે Disha Vakani નાં બેબી શાવરનાં ફોટોસ

Please log in or register to like posts.
News

1. દિશા વાકાણીનાં બેબી શાવરનાં ફોટોસ

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ની દયા ભાભી એટલે કે, Disha Vakani પ્રેગ્નન્ટ છે તે ખબર તો કોઇથી છુપી નથી. હાલમાં જ દિશાનાં બેબી શાવરનું ફંકશણ યોજાયું હતું, જેમાં દિશા ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. તમને જણાવી દઈએ કે, દિશાએ ૨૦૧૫ માં મયૂર પડિયા સાથે લગ્ન કર્યા હતા. બેબી શાવરની ખાસ રસમ પર માત્ર ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સને જ આમંત્રણ આપવમાં આવ્યું હતું.

2. દિશા વાકાણીનાં બેબી શાવરનાં ફોટોસ

જાણકારી મુજબ, દિશાની બેબી શાવર સેરેમની બે દિવસ સુધી ચાલી હતી. જેમાંથી એક દિવસ સાંજી સેરેમની રહી હતી, જયારે બીજા દિવસે સીમંત સેરેમની રાખવામાં આવી હતી. આ ખાસ મોકા પર ‘તારક મેહતા ક ઉલ્ટા ચશ્મા’ ની ટીમ હાજર રહી હતી. તેમજ શોની સ્ટાર કાસ્ટે સેરેમની બાદ ક્લબ હાઉસ પર લંચ કર્યું હતું.

[widgets_on_pages id=”1″]

3. દિશા વાકાણીનાં બેબી શાવરનાં ફોટોસ

અમદાવાથી મુંબઈનો સફર

  • દિશાનો જન્મ ૧૭ સપ્ટેબર ૧૯૭૮ એ અમદાવાદ, ગુજરાતમાં થયો હતો, પરંતુ તેમનો ઉછેર ભાવનગરમાં થયો હતો.
  • ત્યારથી તે એક્ટિંગ સાથે જોડાઈ છે, જયારે તે સ્કૂલમાં હતી. દિશાએ ગુજરાત કોલેજ, અમદાવાદથી ડ્રામેટિક આર્ટસમાં ગ્રેજ્યુએશન કર્યું છે.
  • દિશા ૨૦૦૮ થી સતત ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ માં કામ કરી રહી છે.

[widgets_on_pages id=”1″]

4. દિશા વાકાણીનાં બેબી શાવરનાં ફોટોસ

દિશા વાકાણી સિરીયલ સિવાય ઘણી ફિલ્મો જેવી કે, શાહરૂખ ખાનની ‘દેવદાસ’ (૨૦૦૨), આમિર ખાનની મંગલ પાંડે : ધ રાઈજિંગ (૨૦૦૫), સી કંપની (૨૦૦૮) અને હૃતિક રોશનની ‘જોધા અકબર’ (૨૦૦૮), લવ સ્ટોરી ૨૦૫૦ (૨૦૧૦) જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

Source: Vishvagujarat

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.