કરીના કપૂરના પુત્ર તૈમૂર ની સ્કૂલ ફી તમને હેરાન કરી દેશે

Please log in or register to like posts.
News

સેલિબ્રિટી માતા-પિતાના સંતાન હોવા ના સ્વરૂપે ઓછી જ છે

બોલિવુડની સુપરસ્ટાર અભિનેત્રી કરિના કપૂર અને સૈફ અલી ખાનના પુત્ર તૈમૂર ખાન રોજબરોજ ખબરો માં આવતા રહે છે. એ કોઈને કોઈ કારણે હેડલાઈન્સ માં આવતા જ રહે છે.

વાસ્તવમાં,હમણાં તૈમૂર ખાન એ સ્કૂલ જવાનું શરૂ કર્યું છે. જે સ્કૂલમાં એ જાય છે એની ફી કોઇ સામાન્ય ફી નથી. એક રીતે જોવા જઈએ તો સેલિબ્રિટી માતાપિતાનું સંતાન હોવાના સ્વરૂપેઓછી જ છે.

તૈમુર જે સ્કૂલમાં જાય છે,એ સ્કૂલની ફી 5 હજાર મહિનાની છે. ત્રણ મહિનાની એકસાથે ડિપોઝિટ કરીએ તો 15 હજાર રૂપિયા છે. ત્યાં જ છ મહિનાની ફી 22 હજાર અને એક વર્ષની વાત કરીએ તો લગભગ 47હજાર ફી છે.સ્કૂલમાં માત્ર એક દિવસ જ ભણાવવામાં આવે છે અને બાકીના દિવસે બાળકો અહીં રમે છે.

તમને બતાવી દઈએ કે,તૈમુર હમણાં માત્ર 15મહિના નાં જ થયા છે. પરંતુ એમનું સેલિબ્રિટી સ્ટેટસ જોઈને બધા હેરાન છે. એ એટલા ક્યુટ છે, કે બધા એમના દિવાના થઈ ગયા છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

1
0
3
0
0
0
Already reacted for this post.