in

SBI એ કરોડો કસ્ટમરને આપી દિધો જોરદાર ઝાટકો, બચત પર ચલાવી નાખી એક કાતર

કેટલાક વર્ષ પહેલા બેંકોમાં વ્યાજ મળવાના લીધે ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે FD કરાવાને ફાયદાનો સોદો કહેવામાં આવતો હતો. જોકે ગયા કેટલાક વર્ષથી બેંકો તરફથી એફડી પર વ્યાજ આપવામાં કાપ મૂક્વામાં આવી રહ્યો છે.

આ કડીમાં આપણા ભારતદેશની સૌથી સરકારી બેંક SBIએ FD પર ગ્રાહકોને ઝટકો આપ્યો છે. ખરેખર એસબીઆઇ એ 2 કરોડ રૂપિયાથી ઓછી એફડી પર વ્યાજદરોમાં 0.15 ટકાનો કાપ મૂક્યો છે. આ કાપ એકથી 10 વર્ષ સુધીની એફડી પર 10 જાન્યુઆરીથી લાગૂ થઇ ગઇ છે. જેનો સીધો અર્થ એ થાય છે કે, જો કોઇ ગ્રાહકે 2 કરોડ રૂપિયાથી ઓછી એફડી કરાવી રાખી છે તો તેને તેના પર વ્યાજ ઓછૂ મળશે.

Advertisements

Image result for SBI

આ બદલાવ બાબતે બેંકોએ એક વર્ષથી 10 વર્ષની સમયસીમા વાળી ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજદર 6.25 ટકાથી ઓછૂ કરી 6.10 ટકા કરી દીધુ છે.

બેંક સીનિયર સિટીઝનને 0.50 ટકાનું વ્યાજ આપશે. આ હિસાબે તેમના માટે એક વર્ષથી 10 વર્ષની સમયસીમાની એફડી પર વ્યાજ 6.60 ટકા રહેશે. આ પહેલા એસબીઆઇ એ નવેમ્બર મહિનામાં ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દરોમાં 0.15 ટકાથી લઇ 0.75 ટકાનો કાપ મૂક્યો હતો.

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

આ ફેમસ સિંગરને બધાની વચ્ચે કિસ કરતા દેખાવા મળી ક્રિકેટર યુવરાજની જૂની ગર્લફ્રેન્ડ

સપના ચૌધરીના ટ્રાંસપરંટ બ્લાઉઝ સાથેના તસવીર બહાર આવતા ફેન્સમાં લાગી આગ