in

પંતના ખરાબ પ્રદર્શન અને ધોનીની ગેરહાજરીમાં સૌરવ ગાંગુલીએ કર્યો મોટો ખુલાસો, જાણો એક ક્લિક પર

વિકેટ કિપર તરીકે અને બેટિંગમાં સંઘર્ષ કરી રહેલે ઋષભ પંતનું BCCI ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સમર્થન કરતા કહ્યું કે, તે વિકેટકીપર તથા બેટ્સમેન એક શાનદાર ખેલાડી છે. અને સમય જેમ જેમ પસાર થશે એમ તેના ખેલમાં પણ નિખાર આવશે. પંત બાંગ્લાદેશની વિરુદ્ધની હાલની સીરિઝમાં ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે.

https://i1.wp.com/jobaka.in/wp-content/uploads/2019/11/GANULY-ON-PANT-SANDESH.jpg?w=662&ssl=1

Advertisements

ગાંગુલીને જ્યારે વધુ પૂછવામાં આવ્યું કે, શું તેને વિકેટની પાછળ મહેન્દ્રસિંહ ધોનીની અછત મહેસૂસ થાય છે, તો ત્યારે જણાવ્યું કે, પંત એક શાનદાર ખેલાડી છે. તેને થોડો સમય આપવાની જરૂર છે, તે વધુ સારું રમશે તેવું મને આશા છે.

https://i0.wp.com/jobaka.in/wp-content/uploads/2019/11/71720578.jpg?w=662&ssl=1

ગાંગુલીએ જણાવ્યું કે, તે ધીમે-ધીમે પરિપક્વ પણ થશે, તમારે એને સમય જરૂરથી આપવો પડશે. ભારતીય ટીમે ગુરુવારે શાનદાર રમત દેખાડી હતી. બાંગ્લાદેશની વિરુદ્ધ પહેલી ટી-20 મેચમાં 26 બોલમાં 27 રન બનાવનાર પંતની ખરાબ વિકેટકીપિંગ અને ખોટા ડીઆરએસનું નુકસાન ટીમને ભારે ભોગવવું પડ્યું હતું. અને બાંગ્લાદેશની ટીમ પહેલી વાર ટી-20માં ભારતને હરાવવામાં સક્ષમ રહી હતી.

Advertisements

Image result for saurav ganguly

દ્વિતીય મેચમાં પણ તેણે સરળતાથી સ્ટમ્પિંગ કરી, પણ બોલ આગળથી પકડવાને કારણે તે નો બોલ ગણવામાં આવ્યો. પણ તેણે સારી રન આઉટ અને સ્ટમ્પિંગ કરીને પોતાના પરથી દબાણ ઓછું કરી દીધું. ગાંગુલીએ જણાવ્યું કે, બાંગ્લાદેશની સામે ઈડન ગાર્ડન્સમાં 22થી 26 નવેમ્બર સુધી થનાર ડે-નાઈટ મેચનાં પ્રથમ દિવસે બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના બેલ વગાડીને મેચ શરૂ કરવાની ઘોષણા કરશે.

ટિપ્પણી
Advertisements

ગણેશજી ની કૃપા થી ભાગ્યશાળી રહેશે આ રાશિઓ, સમય તેમજ ભાગ્ય રહેશે સાથે, દુઃખ નો થશે અંત

સુનીલ શેટ્ટીની છોકરી છે હોશિયાર, K L RAHUL સાથે અફેરની વાતે બંને હાથમાં લાડવો મૂક્યો