in

26 વર્ષો પછી કંઈક આવા દેખાય છે તમારા મનગમતા ‘શ્રી કૃષ્ણ’, ગ્લેમર ની દુનિયા છોડી ને કરવા લાગ્યા આ કામ

ઘણા વર્ષો પહેલાં દૂરદર્શન પર શ્રી કૃષ્ણ સિરિયલ પ્રસારિત થટી હતી. જેમાં શ્રી કૃષ્ણ નું પાત્ર કરવાવાળા એક્ટર સર્વદમન ડી બેનર્જી એ ઘણું સારું કામ કર્યું હતું. એમને લોકો વાસ્તવિક જીવન માં પણ ભગવાન સમજી ને પ્રણામ કરવા લાગ્યા હતા. રામાનંદ સાગર પ્રસ્તુત આ શ્રીકૃષ્ણ દર રવિવારે દૂરદર્શન પર આવતું હતું અને એને જોવા માટે લોકો પોતાનું બધું કામ છોડી ને પહોંચી જતા હતા. આ સીરિયલ ને 26 વર્ષ થઇ ગયા છે અને 26 વર્ષ પછી કંઈક આવા દેખાય છે તમારા મનગમતા ‘શ્રી કૃષ્ણ’, આ દિવસો માં આ કામ કરી રહ્યા છે.

26 વર્ષો પછી કંઈક આવા દેખાય છે તમારા મનગમતા ‘શ્રી કૃષ્ણ’

Advertisements

એક્ટર સર્વદમન ડી બેનર્જી એ પોતાના પાત્ર ને સારી રીતે નિભાવ્યો હતો. વાસ્તવિક જીવન માં લોકો એમને શ્રી કૃષ્ણ સમજતા અને એમના પગે લાગી ને પ્રણામ કરવા લાગ્યા હતા. એમને આ સીરિયલ ના પછી આખા દેશ માં જબરજસ્ત પોપ્યુલારિટી મળી. રામાયણ ની જેમ રવિવાર ની સવારે શ્રી કૃષ્ણ પણ આવતું હતું અને લોકો બધા કામ છોડી ને ટીવી ની સામે બેસી જતા હતા. સર્વદમન ડી બેનર્જી એ કૃષ્ણ ના પાત્ર ને એવી રીતે કર્યું કે લોકો એમને કલિયુગ ના ભગવાન માની લીધું. એના પછી આ પ્રકાર ના ઘણા બધા શો છે જેમાં એ દેખાયા અને એમાંથી ‘અર્જુન’, ‘જય ગંગા મૈયા’ અને ‘ઓમ નમઃ શિવાય’ જેવા શો હતા જેમાં સર્વદમન ડી બેનર્જી એ ભગવાન કૃષ્ણ નો જ રોલ કર્યો હતો. ટીવી શો ના સિવાય સર્વદમન ડી બેનર્જી એ ફિલ્મો માં કામ કર્યું અને છેલ્લીવાર સુશાંત સિંહ રાજપૂત ની ફિલ્મ એમ એસ ધોની માં દેખાયા. આ ફિલ્મ માં એમણે ધોની ના કોચ ચંચલ ભટ્ટાચાર્ય નું પાત્ર કર્યું હતું અને બતાવી દઈએ કે સર્વદમન ડી બેનર્જી આ દિવસો માં ઋષિકેશ માં રહે છે.

Advertisements

વાત કરીએ એમના કામ ની તો ઋષિકેશ મા પોતાનું મેડિટેશન સેન્ટર ચલાવે છે અને આના સિવાય એ NGO પણ ચલાવે છે, જ્યાં લગભગ 200 બાળકો ભણે છે. સર્વદમન ડી બેનર્જી હવે સંપૂર્ણ રીતે બદલાઇ ગયા છે અને ગ્લેમર વાળી દુનિયા છોડી ને સામાન્ય માણસ જેવું જીવન વ્યતીત કરી રહ્યા છે. ફેસબુક પર તો એ પોતાના કામો ના વિશે બતાવે છે કેટલાક વર્ષો પહેલા આપેલા ઇન્ટરવ્યૂ માં બતાવ્યું હતું કે એ ટીવી ની દુનિયા થી દૂર કેમ છે. સર્વદમન એ એમાં જવાબ આપ્યો હતો. “મેં કૃષ્ણ સીરીયલ કરતી વખતે નિર્ણય લઈ લીધું હતું કે 45-47 વર્ષ ની ઉંમર પછી હું કામ નહીં કરું પરંતુ પોતાનું જીવન ક્યાંક બીજે કનેક્ટ કરીશ. બસ પછી મને મેડિટેશન સેન્ટર ચલાવવા નું કામ મળ્યું અને હું વર્ષો થી આ કામ કરી રહ્યો છું.”

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements

ટિપ્પણી
Advertisements

બે વાર પોતાની પત્ની થી વિશ્વાસઘાત કરતા પકડાઈ ગયા હતા સોનાક્ષી ના પપ્પા, લગ્ન પછી હતું આ હિરોઈન થી અફેર

દૂધનું સેવન કરો એ પહેલા કોઈ દિવસ આ વસ્તુઓ ના ખાવી, મળે છે આ રોગોને આમંત્રણ